ETV Bharat / state

સાબરકાંઠામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી, ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ - સાબરકાંઠા મગફળી ન્યુઝ

સાબરકાંઠા: સોમવારથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત થઇ છે. જો કે, કમોસમી વરસાદના પગલે ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે, જિલ્લામાં જેટલા ખેડૂતોને મેસેજ મોકલ્યા તેનાથી અડધા ખેડૂતો પણ મગફળીના વેચાણ માટે આવ્યા નથી.

etv bharat
author img

By

Published : Nov 18, 2019, 4:59 PM IST

સાબરકાંઠા જિલ્લામાં આજથી એક સાથે છ વેચાણ કેન્દ્રો પર સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની વાત કરવામાં આવે તો 40 જેટલા ખેડૂતોને મગફળીના મેસેજ અપાયા બાદ માત્ર થોડા જ ખેડૂતો મગફળી વેચવા એપીએમસી ખાતે આવ્યા હતા.જિલ્લાના અન્ય સ્થળોમાં પણ સ્થિતિ કંઈક આવી હતી.

સાબરકાંઠામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી, ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ

સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. એમાં ખાસ કરીને મગફળીને તૈયાર પાક વરસાદી માહોલમાં બગાડતા મોટાભાગના ખેડૂતો બેહાલ થઇ ચુક્યા છે. એક તરફ સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાતો કરે છે. બીજી તરફ મગફળી પાકના આટલા દિવસો બાદ પણ ખેડૂતોની હાલત જેસે થે એવી છે. સરકાર આ મુદ્દે સર્વે કરી ખેડૂતોને આર્થિક સહયોગ આપવાની તેમજ મસમોટા વચનો આપે છે. જો કે, ખેડૂતો હવે પોતાની જાતને મગફળીના મુદ્દે સર્વે કરી સહાય આપવાની વાતો ભ્રમણા હોવાનો દાવો કરતા નજરે પડે છે.

ગુજરાતમાં આગામી સમયમાં મગફળી તેમજ ખેડૂતોને મુદ્દે કોઈ મોટું આંદોલન થાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે. ત્યારે આ મુદ્દે સરકાર આગામી સમયમાં કેવા અને કેટલા પગલા ભરે છે એ તો સમય જ બતાવશે.

Intro:સાબરકાંઠા જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત થઇ છે જોકે કમોસમી વરસાદના પગલે ખેડૂતો નો મોળો પ્રતિસાદ મળી રહ્યો છે જોકે જિલ્લામાં જેટલા ખેડૂતોને મેસેજ મોકલ્યા તેનાથી અડધા ખેડૂતો પણ મગફળીના વેચાણ અર્થે આવ્યા નથી.Body:સાબરકાંઠા જિલ્લામાં આજથી એક સાથે છ વેચાણ કેન્દ્રો ઉપર સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી છે જો કે ખાસ કરીને જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની વાત કરવામાં આવે તો ૪૦ જેટલા ખેડૂતોને મગફળીના મેસેજ અપાયા બાદ માત્ર ખેડૂતો મગફળી વેચવા એપીએમસી ખાતે આવ્યા હતા ત્યારે જિલ્લાના અન્ય સ્થળોમાં પણ સ્થિતિ કંઈક આવી છે.
સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે એમાં ખાસ કરીને મગફળીને તૈયાર પાક વરસાદી માહોલ માં બગાડતા મોટાભાગના ખેડૂતો બેહાલ થઇ ચુક્યા છે એક તરફ સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવા ની વાતો કરે છે તો બીજી તરફ મગફળી પાક ના આટલા દિવસો બાદ પણ ખેડૂતોની હાલત જેશે થે છે.સરકાર આ મુદ્દે સર્વે કરી ખેડૂતોને આર્થિક સહયોગ આપવાની તેમજ મસમોટા વચનો આપે છે જોકે ખેડૂતો હવે પોતાની જાતને મગફળી ના મુદ્દે સરવે કરી સહાય આપવાની વાતો ભ્રમણા હોવાનો દાવો કરતા નજરે પડે છે આગામી સમયમાં સ્થિતિ જો આવી જ રહી તો કદાચ મોટા આંદોલનની પણ શરૂઆત થઇ શકે છે.Conclusion:જોકે ગુજરાતમાં આગામી સમયમાં મગફળી તેમજ ખેડૂતોને મુદ્દે કોઈ મોટું આંદોલન થાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે ત્યારે આ મુદ્દે સરકાર આગામી સમયમાં કેવા અને કેટલા પગલા ભરે છે એ તો સમય જ બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.