ETV Bharat / state

સાબરકાંઠા: બાલીસણા ગામે આરોગ્યકર્મીઓ પર હુમલો - sabarkantha corona update

સાબરકાંઠાના પ્રાંતિજ બાલીસણા ગામે અમદાવાદથી આવેલા પરિવાર દ્વારા હોમ કોરોનdટાઈનનો અમલ ન કરનારા પરિવારને આરોગ્યકર્મી સમજાવવા જતા પરિવારજનોએ હુમલો કર્યો હતો. 3 વ્યક્તિઓ સામે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

attack on medical staff
સાબરકાંઠા : બાલીસણા ગામે આરોગ્ય કર્મીઓ પર હુમલો,હોમકોરોન્ટાઈનનો અમલ ન કરનારાઓએ કર્યો હુમલો
author img

By

Published : Apr 21, 2020, 8:28 PM IST

સાબરકાંઠા : સાબરકાંઠાના પ્રાંતિજના બાલીસણા ગામે અમદાવાદથી પોતાના વતન બાલીસણા આવેલા પરિવાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી હોમકોરોન્ટાઈનનો ભંગ થઈ રહેલો હોવાના પગલે આરોગ્યકર્મીઓની દ્વારા સમજાવટ કરવા જતાં સ્થાનિક પરિવાર દ્વારા હુમલો કરાયો હતો. જેના પગલે આરોગ્યકર્મી દ્વારા પ્રાંતિજ પોલીસ મથકથી 3 સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

attack on medical staff
સાબરકાંઠા : બાલીસણા ગામે આરોગ્ય કર્મીઓ પર હુમલો,હોમકોરોન્ટાઈનનો અમલ ન કરનારાઓએ કર્યો હુમલો

આ બનાવના પગલે જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જો કે, આ મામલે હજુ સુધી સ્થાનિક પોલીસ દ્વારા કોઇ ઠોસ પગલાં લેવાયા નથી. સાથોસાથ આગામી સમયમાં આ મામલે પગલાં નહીં લેવાય તો સ્થિતિ વધુ વણસી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.