ETV Bharat / state

સાબરકાંઠામાં મૂક બધિર યુવતી સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ - latest news of crime

સાબરકાંઠા: સોમવારે બપોરે ઈડરમાં મુક બધિર યુવતી સાથે દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ગામના જ યુવાને યુવતીને બસમાંથી ઉતારી જંગલમાં ખેંચી જઈ દુષ્કૃમ આર્ચયું હતું. યુવતીના પરિવાર ન્યાય મેળવવા પોલીસ મથક પહોંચ્યો હતો. પોલીસે પહેલા આ ગુનાની ફરીયાદ લીધી ન હતી. બાદમાં ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠામાં મૂક બધિર યુવતી સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ
author img

By

Published : Sep 26, 2019, 5:41 AM IST

સાબરકાંઠાના ઇડર તાલુકાના એક ગામમાં મુક-બધિર યુવતી ઇડર ખાતે અભ્યાસ કરે છે. તે એસટી બસમાં બેસી પરત આવી રહી હતી. આ દરમિયાન તેના જ ગામના યુવકે રસ્તામાં બસ ઉભી રખાવી યુવતીને જંગલમાં ખેંચી જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું.

સાબરકાંઠામાં મૂક બધિર યુવતી સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ

ઘટનાની જાણ થતાં યુવતીના પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. યુવતીના પરિવારજનોએ આ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. તેમજ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તજવીજ હાથ ધરી છે.

Intro:સાબરકાંઠાના ઇડર ના મુડેટી ગામ પાસે સ્કૂલમાં અભ્યાસ કરનાર મૂક-બધિર યુવતી પર દુષ્કર્મ કરનાર આરોપી ને હાલ માં ઇડર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે તેમજ આ મુદ્દે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.Body:
સાબરકાંઠાના ઇડર તાલુકાના મુડેટી ગામ નજીક બે દિવસ અગાઉ સ્કૂલમાં અભ્યાસ કરનાર એક આંશિક મૂક બધિર યુવતી પર આ જ ગામના એક આરોપી દ્વારા બસમાં થી ખેંચી જઇ બાજુમાં આવેલા જાડી જાખરા ખેંચી જઈ દુષ્કર્મ કરતા યુવતીએ પોતાના પરિવારને આ બુદ્ધિ જાણ કર્યા બાદ બે દિવસ અગાઉ મોડી રાત્રે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં યુવતીની આપ વીતી ના આધારે પોલીસે આજ ગામના નાસ્તો પડતા યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી યુવકની તાત્કાલિક ધોરણે ઝડપી લીધો હતો તેમજ આરોપીને આ મુદ્દે પૂછતા તે હાલ પૂરતું કશું કહેવું હતું જોકે યુવતીના પરિવારજનોએ આ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપીની અટક કરી જેલના સળીયા પાછળ ધકેલી છે તેમજ આ મુદ્દે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે સૌથી મહત્વની બાબત એ છે કે એસટી વિભાગ દ્વારા આ મુદ્દે કોઈ ઠોસ કાર્યવાહી તેમના કરવામાં આવી પણ એક સરસ વાત છે એસ.ટી.બસમાં મોટાભાગે ગામડાના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ઇડર આવતા જતા હોય છે ત્યારે એસટી માંથી કયા સંજોગોમાં યુવતીને ખેંચી અને તેની સાથે દુષ્કર્મ કર્યું તે પણ વિગતો પોલીસ મેળવવાનો પ્રયાસ કરી રહી છે જોકે આગામી સમયમાં આ મુદ્દે હજુ વધુ આરોપીની અટકાયત થાય તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે એક તરફ આંશિક મૂક-બધિર યુવતી હોવાની તકલીફ ને પગલે યુવતી આરોપીએ દુષ્કર્મ કરવાની હિંમત કરી હોય તેવું પણ પ્રાથમિક તબક્કે જણાઈ રહી છે ત્યારે સૌથી સલામત સવારી એસ.ટી અમારી આ સૂત્ર કેટલાં છે સાર્થક છે એ પણ એક સવાલ છે
બાઈટ:મીના બેન,યુવતી ની માતા
બાઈટ: સતીશ સોલંકી, ડી વાય એસ પીConclusion:આગામી સમયમાં દરેક પરિવાર પોતાની દીકરીઓ માટે એસ.ટી.બસમાં નિર્ભયપણે મોકલતા પહેલા એકવાર વિચારવા મજબૂર થાય તો નવાઈ નહીં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.