ETV Bharat / state

પશુપાલકો આનંદો, PM મોદી હવે આ જિલ્લાને આપશે ભેટ - પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન

સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોને(Pastoralists of Sabarkantha district) તેમના નિર્વાહનું સાધન પૂરું પાડતી સાબરડેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન(Launching and inauguration of projects) કરશે. મુકેશ પુરીએ સાબરકાંઠા જિલ્લો યોજનાની અમલીકરણમાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં કયા ક્રમે તે અંગેની તૈયારી રાખવા પણ અધિકારીઓને સુચન કર્યુ હતું.

પશુપાલકો આનંદો, PM મોદી હવે આ જિલ્લાને આપશે ભેટ

author img

By

Published : Jul 23, 2022, 7:38 AM IST

સાબરકાંઠા: જિલ્લામાં વડાપ્રધાનના હસ્તે થનાર લોકાર્પણ ખાતમુહૂર્ત કામોનું અને સભા સ્થળ નિરીક્ષણ કર્યું. આગામી 28મી જુલાઈએ સાબરકાંઠા જિલ્લાની પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના(Animal Husbandry Care Programs) વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. કૃષિ અને સહકાર વિભાગના(Department of Agriculture and Cooperation) અધિક મુખ્ય સચિવ(Additional Chief Secretary) અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ સાબર ડેરીની મુલાકાત લઇ વડાપ્રધાનના હસ્તે થનાર લોકાર્પણ ખાતમુહૂર્ત કામોનું અને સભાસ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.

કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ સાબરડેરીની મુલાકાત લઇ વડાપ્રધાનશ્રીના હસ્તે થનાર લોકાર્પણ- ખાતમુહૂર્ત કામોનું અને સભાસ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.

આ પણ વાંચો: સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરીથી પશુપાલકમાં હરખની હેલી

અમલીકરણની કામગીરી કયા તબક્કામાં છે અને ક્યા કર્મે છે - સાબર ડેરીમાં ઉપસ્થિત અધિકારીઓની બેઠકમાં(Officials meeting at Sabar Dairy) સૂચન કરતા અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ જણાવ્યું હતું કે, જે વિભાગને કામગીરી સોંપવામાં આવી હોય તે પુરી નિષ્ઠાથી કામ કરે. જેથી લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેની સાથે વડાપ્રધાન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં 75 તળાવો, વનોની નિર્માણ તથા નલ સે જલના અમલીકરણની કામગીરી કયા તબક્કામાં છે, તેમજ સાબરકાંઠા જિલ્લો યોજનાની અમલીકરણમાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં કયા ક્રમે તે અંગેની તૈયારી રાખવા પણ અધિકારીઓને સુચન કર્યુ હતું.

અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ સાબર ડેરીની મુલાકાત લઇ વડાપ્રધાનના હસ્તે થનાર લોકાર્પણ ખાતમુહૂર્ત કામોનું અને સભાસ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.

પ્રોટોકોલ મુજબની કામગીરીની સમીક્ષા કરાઈ હતી - આ ઉપરાંત ડેરીના સંચાલકો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લોકાર્પણ અને ખાતમુહૂર્ત સિવાય પશુપાલકોના હિતમાં અન્ય કોઈ નવીન પ્લાન્ટ કે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવનાર તો તે અંગેની પૂર્વ તૈયારીની કામગીરી સાથે રાખવી. આ ઉપરાંત બેઠકમાં કયા વિભાગે શું કામગીરી કરવાની થાય છે તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં લોકાર્પણ, ખાતમુહૂર્ત અને હેલીપેડ, જાહેર સભા અને લાઈટ, પાણી, મંડપ, આરોગ્ય સાથે પ્રોટોકોલ મુજબની કામગીરીની સમીક્ષા કરાઈ હતી.

વડાપ્રધાન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં 75 તળાવો, વનોની નિર્માણ તથા નલ સે જલના અમલીકરણની કામગીરી કયા તબક્કામાં છે

આ પણ વાંચો: સાબરકાંઠા-અરવલ્લીની જીવાદોરી સાબરડેરીમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ભાવવધારો અપાયો

આ મુલાકાત દરમિયાન અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા - જેમકે, સહકાર નિયામક ડિ.કે.પારેખ, જિલ્લા કલેકટર હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી(District Development Officer) દિપેન શાહ, પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા, અધિક કલેકટર કલ્પેશ પાટીદાર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.