ETV Bharat / state

સાબરકાંઠાના તલોદ પાસે ગમખ્વાર અકસ્માત, 2ના મોત 8 ઈજાગ્રસ્ત

સાબરકાંઠાઃ જિલ્લાના પ્રાંતિજના મજરા-તલોદ રોડ પર અકસ્માત થતાં બે મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે 8 લોકો ગંભીર ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકના સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

સાબરકાંઠા
સાબરકાંઠા
author img

By

Published : Jan 1, 2020, 11:37 PM IST

જિલ્લાના પ્રાંતિજ ના મજરા-તલોદ રોડ પર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું સ્થળે મોત થયું હતું. તેમજ 8 લોકો ગંભીર ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે તલોદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. તો ત્રણથી વધુ લોકોને સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતાં.

તલોદ પાસે ગમખ્વાર અકસ્માત, 2ના મોત 8 ઈજાગ્રસ્ત

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા જોડતાો આ એકમાત્ર રસ્તો હોવાના કારણે વધારે મુસાફરોની અવર-જવર વધુ રહે છે. જેના કારણે આ રસ્તા પર અનેકવાર ટ્રાફિકની ગંભર સમસ્યા સર્જાય છે. જેનાથી બચવા માટે લોકો ટ્રાફિકના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. પરીણામે ગંભીર અકસ્માત થાય છે.

છેલ્લા કેટલાક સમયથી આ રોડ પર અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત છે. છતાં હજુ સુધી સાબરકાંઠા જિલ્લા ટ્રાફીક તેમજ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેથી સ્થાનિકો ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Intro:સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મજરા-તલોદ રોડ ઉપર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે મહિલા નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું સ્થળે મોત થયું છે તેમજ 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે..Body:સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મજરા-તલોદ રોડ ઉપર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં થી બે મહિલા નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું સ્થળે મોત થયું છે તેમજ 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમાંથી પાંચ ને ઇજાઓ પહોચતા તલોદ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તેમજ ત્રણ ને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા છે.
સામાન્ય રીતે આ રોડ ઉપર સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાનું એકમાત્ર સેતુબંધ રસ્તો હોવાના પગલે સૌથી વધારે મુસાફરો ની આવન-જાવન રહેતી હશે તેમ જ ખાનગી મુસાફરોને લઈ જવા માટે વાહન ચાલકો ટ્રાફિકના તમામ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય છે જેના પગલે ગંભીર અકસ્માત ના પગલે બે વ્યક્તિઓના મોત થયા છે તેમજ આઠ વ્યક્તિઓ ઘાયલ થયા છેConclusion:જો કે છેલ્લા કેટલાક સમયથી આ રોડ ઉપર અકસ્માતો ની વણથંભી વણઝાર યથાવત રહેવા છતાં હજી સુધી સાબરકાંઠા જિલ્લા ટ્રાફીક તેમજ સ્થાનિક પોલીસે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરીને જ્યારે આગામી સમયમાં ખાસ કરીને આ રોડ ઉપર ચોક્કસ drive યોજાય તો અકસ્માતોમાં ઘટાડો થઈ શકે તેમ છે જોકે આવું ક્યારે બનશે એ તો આગામી સમય જ બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.