ETV Bharat / state

ગોંડલમાં પ્રેમી યુગલે કરી જાહેરમાં આત્મહત્યા, ઝાડ પર લટકી ટુકાવ્યો જીવ - Rajkot

રાજકોટ: જિલ્લામાં આવેલા ગોંડલ ખાતે એક અજાણ્યા યુવક-યુવતિએ જાહેરમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગોંડલ શહેરમાં આવેલા સ્ટેશન પ્લોટ વિસ્તારના સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ સામે અજાણ્યા યુવક-યુવતિએ લીમડાનાં વૃક્ષ સાથે દોરી બાંધીને સજોડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

ગોંડલમાં પ્રેમીયુગલે કરી જાહેરમાં આત્મહત્યા
author img

By

Published : Jul 10, 2019, 3:54 PM IST

સમગ્ર ઘટનાને પગલે ગોંડલ શહેર પોલીસ ઘટના સ્થળે દોડી જઈને બંને યુવક યુવતિના મૃતદેહને વૃક્ષ નીચે ઉતારીને ગોંડલ સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

સજોડે આત્મહત્યા કરનાર આ અજાણ્યા યુવક-યુવતિ કોણ છે, તે દિશામાં તપાસ હાથ ધરી ધરવામાં આવી છે. તો પ્રાથમિક તપાસ બન્ને જણાએ ગળાફાંસો ખાઈને જાહેરમાં આત્મહત્યા કરનાર યુવક-યુવતિ પ્રેમી પંખીડા હોવાનું સામે આવ્યું છે.

ગોંડલમાં પ્રેમીયુગલે કરી જાહેરમાં આત્મહત્યા

જે પૈકી યુવક અંગેની પ્રાથમિક માહિતીમાં યુવક ગોંડલનો રહેવાસી હતો. આ મૃતક યુવકનું નામ મેહુલ ધીરૂભાઇ રાઠોડ જાણવા મળ્યું છે. તો બીજી તરફ મૃતક યુવતી રાજકોટના રૈયાધાર મચ્છુ ક્વોટર્સ રાજકોટની રહેવાસી હોવાનું સામે આવ્યું છે . આ યુવતીનું નામ રિધ્ધિ વિજયભાઈ રાપુચા નામ જાણવા મળ્યું છે. જે છેલ્લા 15 વર્ષથી ગોંડલમાં મામીના ઘરે રહેતી હોવાની વિગતો સામે આવી પામી છે.

આ બંને યુવક -યુવતિ પ્રેમી પંખીડાઓએ એક થઈ શકે તેમ ન હોવાને કારણે જાહેરમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો આ મામલે પોલીસ વિભાગ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Intro:એન્કર :- રાજકોટ ના ગોંડલમાં યુવક યુવતિની આત્મહત્યા.

વીઓ :- રાજકોટના ગોંડલમાં અજાણ્યા યુવક યુવતિએ જાહેરમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે શહેરના સ્ટેશન પ્લોટ સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ સામે અજાણ્યા યુવક યુવતિએ લીમડાનાં વૃક્ષ સાથે દોરી બાંધીને સજોડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવને પગલે ગોંડલ શહેર પોલીસ ઘટના સ્થળે દોડી જઈને બંને યુવક યુવતિના મૃતદેહને વૃક્ષ નીચે ઉતારીને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા હતાં અને સજોડે આત્મહત્યા કરનાર બંને અજાણ્યા યુવક યુવતિ કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસ માં ગળાફાંસો ખાઈને જાહેરમાં આત્મહત્યા કરનાર યુવક યુવતિ પ્રેમી પંખીડા હોવાની સાથે મૃતક યુવક ગોંડલમાં રહેતો મેહુલ ધીરૂભાઇ રાઠોડ ઉ.વ.16 અને રિધ્ધિ વિજયભાઈ રાપુચા ઉ.વ.16 રહે રૈયા ધાર મચ્છુ ક્વાર્ટરની સામે રાજકોટ રહેતી આ યુવતિ છેલ્લા 15 વર્ષથી ગોંડલમાં મામીના ઘરે રહેતી હોવાની વિગતો ખુલવા પામી હતી આ બંને યુવક યુવતિ પ્રેમી પંખીડાઓએ એક થઈ શકે તેમ ન હોવાને કારણે જાહેરમાં આત્મહત્યા કરી હોવાની વિગતો જાણવા મળી છે.ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.Body:વિઝ્યુલ

ઘટના સ્થળ નો ફોટો Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.