ETV Bharat / state

ગોંડલ વોર્ડ નંબર 1ના ખોડીયાર નગર વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે લગ્ન ઉત્સવ

ગોંડલના ખોડીયાર નગર વિસ્તારમાં લોકોડાઉન વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રથમ લગ્ન ઉત્સવ થયો હતો. આ તકે શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને નગર સેવક ગૌતમ સિંધવએ પણ નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી.

ગોંડલ વોર્ડ નંબર 1ના ખોડીયાર નગર વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે લગ્ન ઉત્સવ
ગોંડલ વોર્ડ નંબર 1ના ખોડીયાર નગર વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે લગ્ન ઉત્સવ
author img

By

Published : May 28, 2020, 7:48 PM IST

રાજકોટઃ ગોંડલના ખોડીયાર નગર વિસ્તારમાં લોકોડાઉન વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રથમ લગ્ન ઉત્સવ થયો હતો.

ગોંડલના ખોડીયાર નગર વિસ્તારમાં ચી.યોગેશ અને ચી.જિજ્ઞાસાનો લગ્નોત્સવ સંપન્ન બન્ને વેવાઈ પક્ષ અમૃતભાઈ ભુવા તથા રમેશભાઇ પોલરા પાંચ પીપળા તાલુકો જેતપુર ગોંડલ પોતાના ઘર આંગણે જ બન્ને પરિવારોમાંથી 20-20 અંગત સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગોંડલ વોર્ડ નંબર 1ના ખોડીયાર નગર વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે લગ્ન ઉત્સવ
ગોંડલ વોર્ડ નંબર 1ના ખોડીયાર નગર વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે લગ્ન ઉત્સવ

લગ્ન ઉત્સવમાં વર-કન્યાથી લઇ દરેક વ્યક્તિ માસ્ક ફરજીયાત તથા સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્ત પણે પાલન કર્યું હતું.

આ ગોંડલ શહેરનો લોકોડાઉન વચ્ચે પ્રથમ લગ્ન ઉત્સવ થયો હતો. આ તકે શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને નગર સેવક ગૌતમ સિંધવએ પણ નવદંપતીને શુભેચ્છા પાઠવી સાથે બન્ને વેવાઈ પક્ષને સરકારના નિયમોનું પાલન કર્યું તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.