ETV Bharat / state

કોઈ મરી જાય તો પણ નાહવા માટે પાણી મળતું નથી, રાજકોટવાસીઓને હાલાકી - Bhavesh Sondrava

રાજકોટ: શહેરમાં આવેલા મોરબી રોડ પરના મફતિયાપરા વિસ્તારમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ હજુ સુધી પહોંચી ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત સાથે મોટી સંખ્યામાં મહિલાઓ મહાનગર પાલિકા ખાતે દોડી આવી હતી. સાથે જ કોર્પોરેશન બહાર મહિલાઓએ માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો હતો.

કોઈ મરી જાય તો પણ અમને નાહવા માટે પાણી મળતું નથી, રાજકોટની પરિસ્થિતિ
author img

By

Published : Jun 24, 2019, 11:03 PM IST

મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉન એવા રંગીલા રાજકોટમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. જેને લઈને વોર્ડ નં-4ની મહિલાઓ મહાનગર પાલિકા ખાતે પહોંચી હતી. તેમણે મનપા કમિશ્નરને જણાવ્યું હતું કે, રાજકોટના અન્ય લોકોને મળતી પ્રાથમિક સુવિધાઓ અમને પણ આપો. આ સાથે જ મહિલા પ્રદર્શન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે મનપા કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

કોઈ મરી જાય તો પણ નાહવા માટે પાણી મળતું નથી, રાજકોટવાસીઓને હાલાકી

આ ઉપરાંત, સ્થાનિકો વેરો ભરવા માટે તૈયાર હોવા છતા મનપા દ્વારા તેમની પાસેથી વેરો લેવામાં આવતો નથી. સાથે જ કોઈ મરી જાય તો પણ નાહવા માટે પાણી મળતું નથી જેવા આક્ષેપો મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

Intro:કોઈ મરી જાય તો પણ અમને નાહવા માટે પાણી નથી મળતું, રાજકોટની પરિસ્થિતિ

રાજકોટઃ રાજકોટના મોરબી રોડ પરના મફતિયા પર વિસ્તારમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ હજુ સુધી પહોંચી ન હોવાની રજુઆત સાથે મોટી સંખ્યમાં મહિલાઓ મહાનગરપાલિકા ખાતે દોડી આવી હતી. અહીં કોર્પોરેશન બહાર મહિલાઓએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન યોજયું હતું ત્યારબાદ મનપા કમિશ્નરને રજુઆત કરી હતી કે તેમને રાજકોટના અન્ય લોકોને મળતી પ્રાથમિક સુવિધાઓ આપો. જો કે મહિલા પ્રદર્શન વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે મનપા કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત યોજાયો હતો.

મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉન એવા રંગીલા રાજકોટમાં આજે પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે મોટી સંખ્યામાં વોર્ડ નંબર 4ની મહિલાઓ દોડી આવી હતી. અહીં મહિલાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી માટલાં ફોડ્યા હતા. વિસ્તારમાં હજુ સુધી કોઈ પાયાની પ્રાથમિક સુવિધા મનપા દ્વારા આપવામાં આવી નથી. તેમજ મનપા સ્થાનિકો વેરો ભરવા તૈયાર છે છતાં વેરો લેતી નથી તેવા આક્ષેપ સાથે મનપા કમિશ્નરને રજૂઆત માટે દોડી ગઈ હતી અને કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

બાઈટ- સ્થાનિક મહિલાઓ

Body:કોઈ મરી જાય તો પણ અમને નાહવા માટે પાણી નથી મળતું, રાજકોટની પરિસ્થિતિ

Conclusion:કોઈ મરી જાય તો પણ અમને નાહવા માટે પાણી નથી મળતું, રાજકોટની પરિસ્થિતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.