ETV Bharat / state

વિઠ્ઠલ રાદડિયાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, પુત્રએ આપી મુખાગ્નિ

author img

By

Published : Jul 30, 2019, 11:25 AM IST

Updated : Jul 30, 2019, 4:42 PM IST

રાજકોટઃ પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું સોમવારે અમદાવાદ ખાતે લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેમના પાર્થિવદેહને આજે જામકંડોરણાની લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલયમાં સવારથી અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. બપોરે તેમના જ વતનમાં વિઠ્ઠલ રાદડીયાની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં વરસતા વરસાદમાં હજારો લોકો જોડાયા હતા. હાલ વિઠ્ઠલ રાદડીયાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે, અહીં તેમના પુત્ર જયેશ રાદડિયા દ્વારા તેમને પાર્થિવદેહને મુખાગ્નિ આપવામાં આવી હતી.

vitthal radadiya

બપોરે 1 વાગ્યા બાદ કાઢવામાં આવેલલ અંતિમયાત્રામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેબિનેટ પ્રધાનો, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના આગેવાનો જોડાયા છે. સાથે ખેડૂત સમાજ પણ તેના વ્હાલસોયા નેતાને વિદાય આપવા માટે હાજર રહ્યા છે.

વિઠ્ઠલ રાદડીયાની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

જામકંડોરણાની લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં રાદડીયાનો પાર્થિવ દેહના દર્શન કરવા અનેક રાજકીય, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, ખેડૂતો અને કાર્યકર્તાઓએ લાંબી કતાર લગાવી છે. જામકંડોરણાના ગ્રામજનો રાદડીયાના દુ:ખદ અવસાનને લઈ ઘેરા શોકમાં છે. આજે જામકંડોરણાને તેમની યાદમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે.

Intro:એન્કર :- ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાના પાર્થિવ દેહને જામકંડોરણામાં દર્શનાર્થે મુકાયો બપોરે 1 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હાજર રહેશે.

વિઓ :- પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું અમદાવાદ ખાતે લાંબી બિમારી બાદ સોમવારે નિધન થયું છે. તેમના પાર્થિવદેહને જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો છે આજે સવારે 7 થી 12 જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. ત્યારબાદ બપોરે એક ક્લાકે અંતિમયાત્રા નીકળશે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના કેબિનેટમંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના આગેવાનો જોડાશે.

વિઓ :- જામકંડોરણા લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં દર્શનાર્થે રાખવામાં આવ્યો રાદડીયાનો પાર્થિવ દેહ અનેક રાજકીય, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, ખેડૂતો કાર્યકર્તાઓ રાદડીયાના પાર્થિવ દેહના દર્શન માટે લાગી લાંબી કતાર જામકંડોરણાના ગ્રામજનોમાં રાદડીયાના દુ:ખદ અવસાનને લઈને ઘેરા શોકને લઈને જામકંડોરણાના સજ્જડ બંધ રાખવામાં આવ્યું.
Body:બાઈટ - કુંવરજીભાઇ બાવળિયાConclusion:
Last Updated : Jul 30, 2019, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.