ETV Bharat / state

ગોડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં બબાલ થઈ હોવાનો વીડિયો વાયરલ - Gondal Market Yard

ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કેન્દ્રમાં બબાલ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કેન્દ્રમાં કોઈ અજાણ્યા ખેડૂતને ગ્રેડર સાથે બોલાચાલી અને અપશબ્દો બાદ ગ્રેડર અને યાર્ડના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હોવાની વિગતો સામે આવી હતી.

ગોડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં બબાલ

author img

By

Published : Dec 31, 2020, 4:23 PM IST

  • ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં માથાકૂટનો વીડિયો વાઇરલ
  • ખેડૂતને ગ્રેડર સાથે બોલાચાલી બાદ ગ્રેડર અને યાર્ડના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ
  • બબાલમાં ખુરશી ઉલળતી જોવા મળી

રાજકોટઃ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કેન્દ્રમાં બબાલ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કેન્દ્રમાં કોઈ અજાણ્યા ખેડૂતને ગ્રેડર સાથે બોલાચાલી અને અપશબ્દો બાદ ગ્રેડર અને યાર્ડના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હોવાની વિગતો સામે આવી હતી.

બબાલમાં ખુરશી ઉલળતી જોવા મળી
બબાલમાં ખુરશી ઉલળતી જોવા મળી

કર્મચારીઓ અને ગ્રેડર વચ્ચે કોઈ ગેર સમજને લઈને બબાલ થઈ

વીડિયોમાં જોવા મળતા દ્રશ્યોમાં લોકોના ટોળામાં અપશબ્દો સાથે ખુરશીઓ ઉલળતી પણ જોવા મળી હતી. આ બનાવ અંગે માર્કેટ યાર્ડના સતાધીશોના જણાવ્યાં મુજબ માર્કેટ યાર્ડના કર્મચારીઓ અને મગફળી ખરીદી કેન્દ્રના ગ્રેડર વચ્ચે કોઈ ગેર સમજને લઈને બબાલ થઈ હતી. જોકે, બંને પક્ષે સમાધાનનો માર્ગ અપનાવતા અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. આ બનાવમાં વાયરલ થયેલા વીડિયોની ETV ભારત પુષ્ટિ કરતું નથી.

આ વીડિયોની ETV ભારત પુષ્ટિ કરતું નથી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.