ETV Bharat / state

રાજકોટમાં ફોરેન ટ્રેડ ઑફિસરનો આપઘાતનો મામલો, પૈસાના થેલાના CCTV વિડીયો આવ્યા સામે - undefined

રાજકોટ શહેરમાં દિવસે દિવસે લાંચ લેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ખાસ કરીને સરકાર બાબુઓ વધારે પૈસા કમાવવાની ઈચ્છાથી બીજા કામ કરે છે અને પૈસા ખંખેરે છે ત્યારે મોટા કાંડ થાય છે. આવું જ એક એસીબીનું છટકું રાજકોટમાંથી સામે આવતા સીબીઆઈ જેવી સુરક્ષા એજન્સીના અધિકારી પકડાયા છે.

રાજકોટમાં ફોરેન ટ્રેડ ઑફિસરનો આપઘાતનો મામલો, પૈસાના થેલાના CCTV વિડીયો આવ્યા સામે

author img

By

Published : Mar 26, 2023, 9:46 PM IST

રાજકોટઃ રાજકોટમાં બે દિવસ પહેલા સદર બજાર વિસ્તારમાં આવેલા ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ ઓફિસના જોઈને ડાયરેક્ટરે સીબીઆઇની રેડ બાદ પૂછપરછ દરમિયાન ઓફિસના ચોથા માળેથી આપઘાત કરી લેતા ચકચારમાંથી જવા પામી હતી. જ્યારે આ મામલે સીબીઆઇની તપાસ શરૂ હતી તે દરમિયાન ડાયરેક્ટરના ઘરેથી પૈસાની સગેવગે કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ G20 Meeting : ગાંધીનગરમાં પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગ યોજાશે

સીસીટીવ વાયરલઃ જેને લઈને હાલ સોશિયલ મીડિયામાં એક સીસીટીવી વિડીયો વાયરલ થયા છે. જેમાં જોઇન ડાયરેક્ટરના એપાર્ટમેન્ટના ફ્લેટ માંથી તેમની પત્ની રૂપિયા ભરેલો થયેલો નીચે ફેંકી રહ્યા છે. જોઇન ડાયરેક્ટરનો ભત્રીજો આ થયેલાને લઈને પકડી રહ્યો છે. તેમજ થેલો નીચે ફેકતા સમયે પોટલામાંથી પૈસાની ગડ્ડીઓ નીચે પડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી વીડિયોમાં સામે આવી છે જેને લઈને ફરી એકવાર ગરમાવો આવ્યો છે.

રોકડ રૂપિયા મળ્યાઃ સીબીઆઇની ટીમ દ્વારા ફોરેન ટ્રેડની ઓફિસ ખાતે અને ઘર ખાતે તપાસ ચાલુ હતી તે દરમિયાન જોઈન ડાયરેક્ટર અધિકારી જે.એમ બીશ્નોઈના ઘરે તેમની પત્ની અને પુત્ર દ્વારા સીબીઆઇની રેડ હોવાની જાણ થયા બાદ રોકડ રૂપિયાઅને સોના ચાંદીની વસ્તુઓને સગેવગે કરવાની કામગીરી કરવામાં આવી હતી. જે ઘટનાના સીસીટીવી વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

અધિકારીના ધામાઃ જોકે આ તમામ વસ્તુઓ સીબીઆઇની હાથમાં આવી ગઈ હતી. એક અંદાજ પ્રમાણે રોકડ રૂપિયા 50 લાખ સીબીઆઇની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે છટકા દરમિયાન પાંચ લાખ રૂપિયા રોકડા જે.એમ બીશ્નોઈને લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓ પણ રાજકોટ પહોંચ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Covid Case: અમદાવાદમાં કેસની સંખ્યા 200ને પાર, કચ્છમાં એકનું મૃત્યુ

ધરણા શરૂઃ જ્યારે ઘટનાને લઈને CBIના DIG એવા સુપ્રિયા પાટીલ પણ મોડી રાત્રે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને રાજકોટમાં સીબીઆઇની ટીમ સાથે તેમને મુલાકાત કરી હતી. એવામાં બીજી તરફ જે.એમ બીશ્નોઈના પરિવારજનો તેમના મોત બાદ છેલ્લા બે દિવસથી ધરણા ઉપર બેઠા છે. ત્યારે સીબીઆઇના ડીઆઈજી જે.એમ બીશ્નોઈના પરિવારજનોની પણ મુલાકાત લઈ શકે છે.

પરિવારની માંગઃ એવા આ ઘટનામાં હવે સીસીટીવી વિડીયો વાઇરલ થયા બાદ નવો વણાંક આવ્યો છે. જેને લઈને આ સમગ્ર મામલે હવે જબરો ગરમાવો આવ્યો છે. જ્યારે ફોરને ટ્રેડ અધિકારી જે.એમ બીશ્નોઈના પરિવારજનો માંગ કરી રહ્યા છે કે જે પણ અધિકારીઓ આ કામગીરીમાં લાગ્યા હતા તે તેમની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવે ત્યારબાદ જ તેઓ મૃતકની લાશ સ્વીકારશે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.