ETV Bharat / state

કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ કહ્યું વરસાદના કારણે નુકસાની ભોગવનાર ખેડૂતોના પડખે સરકાર - news updates of rajkot

રાજકોટ: શનિવારે કેન્દ્રિય પ્રધાન પુરષોતમ રુપાલા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ વર્ષે અતિ વરસાદના પગલે ખેડુતોમાં નિરાશા છવાઈ છે. ત્યારે પુરષોતમ રુપાલાએ રાજકોટવાસીઓને સાંત્વના આપી હતી કે આ સરકાર તમામ ખેડૂતોની પડખે છે.

કેન્દ્રીયપ્રધાનનું રાજકોટમાં નિવેદન, વરસાદના કારણે નુકશાની ભોગવનાર ખેડૂતોના પડખે સરકાર
author img

By

Published : Oct 13, 2019, 1:58 AM IST

આ વર્ષે રાજ્યમાં વધુ વરસાદ આવવાના કારણે જે પણ ખેડૂતોને નુકશાન થયું છે એ અંગે પુરષોતમ રુપાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે પણ સર્વે કરવામાં આવ્યો છે. તે મુજબ કેન્દ્ર સરકાર કામ કરશે. તેમજ આ વર્ષે વરસાદ સારો થયો છે. જેને લઈને ખેડૂતોને રવિ પાકમાં ખુબજ ફાયદો થશે. કેન્દ્ર સરકાર આવી પરિસ્થિતિમાં ખેડૂતોની સાથે જ છે.

Intro:Approved by Vihar Sir

કેન્દ્રીયપ્રધાનનું રાજકોટમાં નિવેદન, વરસાદના કારણે નુકશાની ભોગવનાર ખેડૂતોના પડખે સરકાર

રાજકોટઃ આજે કેન્દ્રીયપ્રધાન પુરષોતમ રૂપાલા રાજકોટની મુલાકાતે હતા. અહીં તેમને આ વર્ષે રાજ્યમાં વધુ વરસાદ આવવાના કારણે જે પણ ખેડૂતોને નુકશાન થયું છે. એ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જે પણ સર્વે કરવામાં આવ્યો છે તે મુજબ કેન્દ્ર સરકાર કામ કરશે. તેમજ વર્ષે વરસાદ સારો થયો છે. જેને લઈને ખેડૂતોને રવિ પાકમાં ખુબજ ફાયદો થશે. કેન્દ્ર સરકાર આવી પરિસ્થિતિમાં ખેડૂતોની સાથે જ છે.

બાઈટ- પુરસોત્તમ રૂપાલા, કેન્દ્રીયપ્રધાનBody:કેન્દ્રીયપ્રધાનનું રાજકોટમાં નિવેદન, વરસાદના કારણે નુકશાની ભોગવનાર ખેડૂતોના પડખે સરકાર
Conclusion:કેન્દ્રીયપ્રધાનનું રાજકોટમાં નિવેદન, વરસાદના કારણે નુકશાની ભોગવનાર ખેડૂતોના પડખે સરકાર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.