આ અકસ્માતમાં ટ્રકે પલ્ટી મારી હતી પરંતુ સદ્દનસીબે દુર્ઘટના ટળી હતી. વિરપુર નજીક ટેલર ટ્રકના આ અકસ્માતના બનાવને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. જેમને લઈ રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ અને વિરપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઈને હાઈવેને વનવે કરીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
જેતપુર-વિરપુર હાઇવે પર ટ્રેલર ટ્રક બન્યો બેકાબૂ, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
રાજકોટઃ જિલ્લાના વિરપુર-જેતપુર નેશનલ હાઈવે પર પવનચક્કીની પાંખડા ભરેલો ટ્રેલર ટ્રક બેકાબૂ બન્યો હતો. ટ્રેલર ટ્રકના ડ્રાઇવરને જોકુ આવી જતા વિરપુરના બસસ્ટેન્ડ પાસે હાઈવે પર બેકાબૂ ટ્રકે બે-ત્રણ દુકાનોને હડફેટે લીધી હતી. જેના કારણે કેબીનોને ભારે નુકસાન થવા પામ્યું હતું.
આ અકસ્માતમાં ટ્રકે પલ્ટી મારી હતી પરંતુ સદ્દનસીબે દુર્ઘટના ટળી હતી. વિરપુર નજીક ટેલર ટ્રકના આ અકસ્માતના બનાવને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. જેમને લઈ રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ અને વિરપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઈને હાઈવેને વનવે કરીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
વિરપુર જલારામ બસ સ્ટેન્ડ નજીક હાઇવે પર મહાકાય ટેલર ટ્રક બન્યો બેકાબૂ નેશનલ હાઈવે પર સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો.
વીઓ :- રાજકોટના વિરપુર જેતપુર નેશનલ હાઈવે પર આજે સવારે પવનચક્કીની પાંખો ભરીને જઈ રહેલ ટેલર ટ્રક બેકાબૂ બન્યો હતો ટેલર ટ્રકના ડ્રાઇવરને જોકુ આવી જતા વિરપુરના બસ સ્ટેન્ડ પાસે હાઈવે પર બેકાબૂ બનેલ ટેલરે હોર્ડિંગ બોર્ડ અને તેમની નીચે આવેલ બે ત્રણ કેબીનોને હડફેટે લીધી જેમને કારણે કેબીનોને ભારે નુકશાન થવા પામ્યું હતું તો બીજી આ અકસ્માતમાં ટેલર ટ્રક પલ્ટી મારતા અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ વિરપુર નજીક ટેલર ટ્રકના આ અકસ્માતના બનાવને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં જેમને લઈને રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ અને વિરપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઈને હાઈવેને વનવે કરીને ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યો હતો.
Conclusion: