ETV Bharat / state

રાજકોટ SP ઓફિસે યુવાન આત્મવિલોપન કરે તે પહેલા જ કરાઈ અટકાયત

રાજકોટઃ શહેરની SP કચેરીએ પડધરીના ખામતા ગામના યુવાને આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતા જ સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેને લઈને મહેશ નામનો યુવાન SP કચેરીએ આવીને આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી હતી.

rajkot news
author img

By

Published : Jul 24, 2019, 6:53 PM IST

રાજકોટ જિલ્લા પડધરી નજીક આવેલા ખામતા ગામે રહેતા મહેશ નામના યુવાનને પોતાના મામા સાથે જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે. જે અંગે યુવાને આ બાબતે વાંરવાર તંત્ર અને પોલીસે રજૂઆત કરી હતી. તેમ છતા પણ યોગ્ય નિર્ણય ન આવતા યુવાન માનસિક રીતે કંટાળી જતા રાજકોટ એસ.પી. કચેરીએ આત્મવિલોપન અંગેની ચિમકી ઉચ્ચારી હતી.

સમગ્ર મામલાની પોલીસને જાણ થતા પોલીસ અને ફાયર વિભાગનો સ્ટાફ તેમજ એમ્બ્યુલન્સ પણ સવારથી જ એસ.પી. કચેરી બહાર ગોઠવાઈ હતી. મહેશ નામનો યુવાન આત્મવિલોપન કરવા આવે તે પહેલા જ તેની અટકાયત કરી હતી.

રાજકોટ SP ઓફિસે યુવાન આત્મવિલોપન કરલે તે પહેલાજ કરાઈ ધરપકડ

Intro:રાજકોટ SP ઓફિસે યુવાન આત્મવિલોપન કરલે તે પહેલાજ કરાઈ ધરપકડ

રાજકોટઃ રાજકોટ એસ.પી કચેરીએ પડધરીના ખામતા ગામના યુવાને આત્મવિલોપનની ચિમકી આપતા આજ વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેને લઈને મહેશ નામનો યુવાન એસપી કચેરીએ આવીને ઝેરી દવા પી તે પહેલાજ પોલીસે તેની અટકાયત કરી હતી.

રાજકોટ જિલ્લા પડધરી નજીક આવેલ ખામતા ગામે રહેતા મહેશ નામના યુવાનને પોતાના મામા સાથે જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને યુવાને આ બાબતે વાંરવાર તંત્ર અને પોલીસે રજુઆત કરી હોવા છતાં યોગ્ય નિર્ણય નહિ આવતા યુવાન માનસિક રીતે કંટાળી ગયો હતો. તેમજ આજે રાજકોટ એસ.પી કચેરીએ આત્મવિલોપન અંગેની ચિમકી ઉચ્ચારી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ અને ફાયરવિભાગનો સ્ટાફ તેમજ એમ્બ્યુલન્સ પણ આજ સવારથી જ એસ.પી કચેરી બહાર ગોઠવાઈ હતી. તેમજ જેવો જ મહેશ આત્મવિલોપન કરવા આવે તે પહેલા જ તેની અટકાયત કરી હતી.

બાઈટ- બલરામ મીણા, એસપી, રાજકોટBody:રાજકોટ SP ઓફિસે યુવાન આત્મવિલોપન કરલે તે પહેલાજ કરાઈ ધરપકડ

રાજકોટઃ રાજકોટ એસ.પી કચેરીએ પડધરીના ખામતા ગામના યુવાને આત્મવિલોપનની ચિમકી આપતા આજ વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેને લઈને મહેશ નામનો યુવાન એસપી કચેરીએ આવીને ઝેરી દવા પી તે પહેલાજ પોલીસે તેની અટકાયત કરી હતી.

રાજકોટ જિલ્લા પડધરી નજીક આવેલ ખામતા ગામે રહેતા મહેશ નામના યુવાનને પોતાના મામા સાથે જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને યુવાને આ બાબતે વાંરવાર તંત્ર અને પોલીસે રજુઆત કરી હોવા છતાં યોગ્ય નિર્ણય નહિ આવતા યુવાન માનસિક રીતે કંટાળી ગયો હતો. તેમજ આજે રાજકોટ એસ.પી કચેરીએ આત્મવિલોપન અંગેની ચિમકી ઉચ્ચારી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ અને ફાયરવિભાગનો સ્ટાફ તેમજ એમ્બ્યુલન્સ પણ આજ સવારથી જ એસ.પી કચેરી બહાર ગોઠવાઈ હતી. તેમજ જેવો જ મહેશ આત્મવિલોપન કરવા આવે તે પહેલા જ તેની અટકાયત કરી હતી.Conclusion:રાજકોટ SP ઓફિસે યુવાન આત્મવિલોપન કરલે તે પહેલાજ કરાઈ ધરપકડ

રાજકોટઃ રાજકોટ એસ.પી કચેરીએ પડધરીના ખામતા ગામના યુવાને આત્મવિલોપનની ચિમકી આપતા આજ વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેને લઈને મહેશ નામનો યુવાન એસપી કચેરીએ આવીને ઝેરી દવા પી તે પહેલાજ પોલીસે તેની અટકાયત કરી હતી.

રાજકોટ જિલ્લા પડધરી નજીક આવેલ ખામતા ગામે રહેતા મહેશ નામના યુવાનને પોતાના મામા સાથે જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને યુવાને આ બાબતે વાંરવાર તંત્ર અને પોલીસે રજુઆત કરી હોવા છતાં યોગ્ય નિર્ણય નહિ આવતા યુવાન માનસિક રીતે કંટાળી ગયો હતો. તેમજ આજે રાજકોટ એસ.પી કચેરીએ આત્મવિલોપન અંગેની ચિમકી ઉચ્ચારી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ અને ફાયરવિભાગનો સ્ટાફ તેમજ એમ્બ્યુલન્સ પણ આજ સવારથી જ એસ.પી કચેરી બહાર ગોઠવાઈ હતી. તેમજ જેવો જ મહેશ આત્મવિલોપન કરવા આવે તે પહેલા જ તેની અટકાયત કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.