ETV Bharat / state

રાજકોટ કોંગ્રેસ દ્વારા શહીદ જવાનોને સલામી સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી - Rajkot Congress

રાજકોટ કોંગ્રેસ દ્વારા શહીદ થયેલા જવાનોને સલામી સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને જ્યુબિલી બાગ ખાતે આવેલા ગાંધીજીની પ્રતિમાંને પુષ્પાંજલિ અર્પણ કરી સલામી આપી ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

રાજકોટ કોંગ્રેસ દ્વારા શહીદ જવાનોને સલામી સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

author img

By

Published : Jun 26, 2020, 5:30 PM IST

રાજકોટઃ શહેર કોંગ્રેસ દ્વારા શુક્રવારના રોજ શહીદોને સલામી આપી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જેને અનુલક્ષીને જ્યુબિલી બાગ ખાતે આવેલા ગાંધીજીની પ્રતિમાંને પુષ્પાંજલિ અર્પણ કરી સલામી આપી હતી. ભારત-ચીનની સરહદે શહીદ થયેલા ભારતીય જવાનોને સલામી અર્પણ કરી કોંગ્રેસના નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી.

રાજકોટ કોંગ્રેસ દ્વારા શહીદ જવાનોને સલામી સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
રાજકોટ કોંગ્રેસ દ્વારા શહીદ જવાનોને સલામી સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રી બા વાઘેલા સહિતના કોંગી દિગગજ નેતાઓ હાજર રહ્યા હતા અને ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.