ETV Bharat / state

ધોરાજીના વોર્ડ નં 8માં મહિલાઓનો પાણી પ્રશ્ને હલ્લાબોલ

રાજકોટઃ જિલ્લાના ધોરાજીના મજબુરી નામ મહાત્મા ગાંધી ધોરાજીનાં વોર્ડ નં 8 માં આવેલ નાભીરાજ સોસાયટી અને રેલ્વેના પાટા પાછળના વિસ્તારના ગરીબ લોકોને પાણી માટે જીવના જોખમે પાણી ભરવાં માટે રેલ્વેના પાટા ક્રોસ કરીને જવું પડે છે.

ધોરાજીના વોર્ડ નં 8 માં મહિલાઓનો પાણી પ્રશ્ને હલ્લાબોલ
ધોરાજીના વોર્ડ નં 8 માં મહિલાઓનો પાણી પ્રશ્ને હલ્લાબોલ
author img

By

Published : Dec 6, 2019, 12:40 PM IST

ધોરાજી નગરપાલિકાના તમામ વેરાઓ ભરવા છતાં વોર્ડ નં- 8 નાભીરાજ સોસાયટી અને રેલ્વેના પાટા પાછળનો વિસ્તાર જેમાં પછાત વર્ગના લોકો છેલ્લા ઘણાં વર્ષોથી રહે છે પણ તેમ છતાં નગરપાલિકા દ્વારા સુવિધાઓ આપવાંમાં નિષ્ફળ નીવડી છે. લોકોનું એવું કહેવું છે કે, જ્યારે મત જોતા હોય ત્યારે રાજકીય આગેવાનો દેખાય છે પણ જીત્યા બાદ અહીં ફરકતાં પણ નથી અને અમારે લાચારી વેઠવી પડે છે. નથી રોડ રસ્તા, સ્ટ્રીટલાઈટ અને સાફ સફાઈ તથા લોકોને જીવવા માટે પાણીની સુવિધા જે અત્યંત જરૂરી છે તે જ મળતી નથી.

ધોરાજીના વોર્ડ નં 8 માં મહિલાઓનો પાણી પ્રશ્ને હલ્લાબોલ

સ્થાનિક આગેવાનો રાજકીય આગેવાનો તથા જવાબદાર તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં નિરાકરણ આવતું નથી જેથી નાનાં બાળકો કે વૃધ્ધો તથા મહીલાઓને પીવાનું પાણી ભરવા માટે રેલ્વેના પાટા ક્રોસ કરીને જવું પડે છે. લોકો જીવના જોખમે પાણી ભરવા માટે પરેશાની વેઠવી પડે છે. ત્યારે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા રોડ રસ્તા સાફ સફાઈ અને પાણી પ્રશ્ને નગરપાલિકા વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.

પાણી આપો પાણી આપોના નારા લગાડીને રોષ વ્યકત કર્યો હતો અને મહીલાઓ દ્વારા પોતાની પાણી માટેની વ્યથા ઠાલવી હતી. સરકાર ગરીબ લોકો માટે અનેક યોજનાઓ માટે બણગાં ફૂકતા હોય છે, પણ વાસ્તવમાં પરિસ્થિતિ અલગ જેવાં મળે છે. ત્યારે આ બાબતે નગરપાલિકા ઉપપ્રમુખ મકબુલ ગરાણા સાથે વાત કરતા તેઓએ એવું જણાવેલ કે, મીડીયાના માધ્યમ દ્વારા જાણવા મળ્યું છે અને વોર્ડ નં 8 નાભીરાજ સોસાયટી અને પાટા પાછળનો વિસ્તારની જે તકલીફ અને પરેશાની પાણી માટે વેઠવી પડે છે તેનો નીવેડો યોગ્ય અને વહેલી તકે વ્યવસ્થા કરવામાં આવશે એવું જણાવેલ છે.

Intro:એન્કર : મજબુરી નામ મહાત્મા ગાંધી ધોરાજી નાં વોર્ડ નં 8 માં આવેલ નાભીરાજ સોસાયટી અને રેલ્વે ના પાટા પાછળ ના વિસ્તાર ના ગરીબ લોકો ને પાણી માટે જીવના જોખમે પાણી ભરવાં માટે રેલ્વે ના પાટા ક્રોસ કરી ને જવું પડે છે

વિઓ : ધોરાજી નગરપાલિકાના તમામ વેરાઓ ભરવા છતાં ધોરાજી નાં વોર્ડ નં - 8 નાભીરાજ સોસાયટી અને રેલ્વે ના પાટા પાછળ નો વિસ્તાર જેમાં પછાત વર્ગ ના લોકો છેલ્લા ઘણાં વર્ષો થી રહે છે પણ તેમ છતાં નગરપાલિકા દ્વારા સુવિધાઓ આપવાંમાં નિષ્ફળ નીવડી છે લોકો નું એવું કહેવું છે કે જ્યારે મત જોતાં હોય ત્યારે રાજકીય આગેવાનો દેખાય છે પણ જીત્યા બાદ અહીં ફરકતાં પણ નથી અને અમારે લાચારી વેઠવી પડે છે નથી રોડ રસ્તા - સ્ટ્રીટલાઈટ અને સાફ સફાઈ તથા મુખ્ય જીવવા માટે પાણી ની સુવિધા જે અત્યંત જરૂરી છે તે જ મળતી નથી જેથી સ્થાનિક આગેવાનો રાજકીય આગેવાનો તથા જવાબદાર તંત્ર ને અનેક વખત રજુઆત કરવા છતાં નિરાકરણ આવતું નથી જેથી નાનાં બાળકો કે વૃધ્ધો તથા મહીલા ઓ ને પીવાનું પાણી ભરવાં માટે રેલ્વે ના પાટા ક્રોસ કરી ને જવું પડે છે અને જીવના જોખમે પાણી ભરવાં માટે પરેશાની વેઠવી પડે છે ત્યારે ત્યાના સ્થાનિક લોકો દ્વારા રોડ રસ્તા સાફ સફાઈ અને પાણી પ્રશ્ને નગરપાલિકા વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં અને પાણી આપો પાણી આપો નાં નારા લગાડીને રોષ વ્યકત કર્યો હતો અને મહીલા ઓ દ્વારા પોતાની પાણી માટે ની વ્યથા ઠાલવી હતી તો સરકાર ગરીબ લોકો માટે અનેકો યોજનાઓ માટે બણગાં ફૂંકતા હોય છે પણ વાસ્તવમાં પરિસ્થિતિ અલગ જેવાં મળે છે ત્યારે આ બાબતે નગરપાલિકા ઉપપ્રમુખ મકબુલ ગરાણા સાથે વાત કરતાં તેઓ એ એવું જણાવેલ કે મીડીયા નાં માધ્યમ દ્વારા જાણવા મળ્યું છે અને વોર્ડ નં 8 નાભીરાજ સોસાયટી અને પાટા પાછળ નો વિસ્તાર ની જે તકલીફ છે અને જે પરેશાની પાણી માટે વેઠવી રહી છે તેનો નીવેડો યોગ્ય અને વહેલી તકે વ્યવસ્થા કરવામાં આવશે એવું જણાવેલ હતું Body:બાઈટ - ૦૧ - મકબૂલ ગરાણા (ધોરાજી નગરપાલિકા ઉપપ્રમુખ)

બાઈટ - ૦૨ - સ્થાનિક મહિલા (રહેવાસી, ધોરાજી)

બાઈટ - ૦૩ - સ્થાનિક મહિલા (રહેવાસી, ધોરાજી)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.