ETV Bharat / state

જામકંડોરણામાં મૃત્યુ પામેલી 6 ગાયની વૈદિક વિધિથી અંતિમ વિધિ કરાઈ - જામકંડોરણા

જામકંડોરણાના ચિત્રાવડ ગામે ભારે વરસાદને કારણે વીજળી પડતા એક સાથે સાત પશુઓનાં મોત નિપજયા હતા. જેમાંથી છ ગાયો અને એક ભેંસનું મોત નિપજ્યું હતું. સમસ્ત ગ્રામજનોએ ગૌમાતાનું પૂજન અને વૈદિક પરંપરા મુજબ મંત્રોચાર સાથે સમાધી આપી હતી.

Jamkandora news
Jamkandora news
author img

By

Published : Sep 22, 2020, 8:02 PM IST

રાજકોટ: રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ચિત્રાવડ ગામે રવિવારના રોજ ધોધમાર વરસાદ સાથે પશુધણ ઉપર વિજળી પડી હતી. આ દુર્ઘટનામાં છ ગાય અને એક ભેંસનું મોત નિપજયું હતું. ચિત્રાવડના ગ્રામજનોએ હિન્દુ સમાજની આસ્થામાં ગૌમાતાના મૃતદેહોની શાસ્ત્ર પૂજન વિધિ કરીને મોટા ખાડામાં ગૌમાતાની સમાધી આપીને અંતિમવિધી કરી હતી. આ સમયે સમસ્ત ગ્રામજનોએ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. અંતિમ વિધિ દરમિયાન ગ્રામજનો હિબકેથી રડી પડ્યા હતા.

જામકંડોરણામાં મૃત્યુ પામેલી 6 ગાયની વૈદિક વિધિથી અંતિમ વિધિ કરાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.