ETV Bharat / state

રાજકોટમાં રખડતા ઢોર પકડતી પાર્ટી સાથે ઢોર માલિકોની દબંગાઈ - રાજકોટના મનપા કમિશનર અમિત અરોરા

રાજકોટમાં રખડતા ઢોર પકડતી પાર્ટી સાથે ઢોર માલિકોની દબંગાઈ સામે આવી (tyranny of cattle owners with corporation officer) છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો (video viral on social media) છે. પોલીસ કમિશનર દ્વારા પશુપાલકોને પોતાના પશુનું ફરજિયાત રજિસ્ટ્રેશન (compulsory registration of animal) અને જાહેર રસ્તા ઉપર ઘાસચારો નહીં વેચવાનું જાહેરનામું પણ પાડવામાં આવ્યું (Ban on sale of fodder on public roads)છે.

tyranny of cattle owners with corporation officer

author img

By

Published : Dec 29, 2022, 7:20 PM IST

રખડતા ઢોર પકડતી પાર્ટી સાથે ઢોર માલિકોની દબંગાઈ

રાજકોટ: રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત (Torture of stray cattle in rajkot) છે. એવામાં રખડતા ઢોળ પકડતી પાર્ટી સાથે બોલાચાલીનો વિડીયો સામે આવ્યો (video viral on social media) છે. રાજકોટના કણકોટ વિસ્તાર નજીકની આ ઘટના છે. જ્યાં ઢોર પકડ પાર્ટી સાથે ઢોરના માલિકો દબંગાઈ કરી રહ્યા (tyranny of cattle owners with corporation officer) છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને પગલે ચકચાર મચી જવા પામી છે. જો કે તાજેતરમાં જ રાજકોટમાં ત્રણ જેટલી મહિલા પોલીસ કર્મચારીઓ અને એક નિવૃત્ત આર્મીમેનને ઢોર દ્વારા અડફેટે લેવાની ઘટના હજુ સુધી ભુલાઈ (tyranny of cattle owners with corporation officer) નથી. ત્યાં ફરી એક વખત રખડતા ઢોર પકડતી પાર્ટી સાથે બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો (tyranny of cattle owners with corporation officer) છે.

કોર્પોરેશનની કામગીરીમાં દખલગીરી નહીં ચલાવી લેવાય: ઢોર પકડ પાર્ટી સાથેના બોલાચાલીના વિડીયો મામલે રાજકોટના મનપા કમિશનર અમિત અરોરાએ વધુમાં જણાવ્યું (Municipal Commissioner of Rajkot Amit Arora) હતું કે કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ છે. જ્યારે પોલીસનો પણ આ મામલે સહયોગ લેવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનર દ્વારા પશુપાલકોને પોતાના પશુનું ફરજિયાત રજિસ્ટ્રેશન અને જાહેર રસ્તા ઉપર ઘાસચારો નહીં વેચવાનું જાહેરનામું પણ પાડવામાં આવ્યું છે. જેનો અમલ પણ ચાલુ છે. એવામાં ઢોર પકડ પાર્ટી પર હુમલો થવાની ઘટના ચલાવી લેવાશે નહીં. કોર્પોરેશનની કાર્યવાહીમાં દખલગીરી કરવામાં આવશે તો ફરિયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો MS Uni.માં પઠાણ ગેંગ ફરી સક્રિય: નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

ખાલી જગ્યા માટે સરકારને કરાઇ રજૂઆત: મનપા કમિશનરે વધુમાં જણાવ્યું (Municipal Commissioner of Rajkot Amit Arora) હતું કે કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી સાથે વિજિલન્સની ટીમ કાર્યરત હોય છે. જ્યારે આપણે એક્સ સર્વિસ મેનને પણ આ ટીમ સાથે રાખ્યા છે અને કરાર આધારિત કર્મચારીઓ પણ સતત ફરજ બજાવી રહ્યા છે. એવામાં એસઆરપીની અમુક જગ્યાઓ ખાલી છે. જેના માટે સરકારને રજૂઆત કરી છે પરંતુ આપણે ઢોર પકડની કામગીરી માટે પોલીસનો પણ સહયોગ મળી રહ્યો છે. જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે પોલીસ સહયોગ આપી રહી છે. એવામાં મનપાની કામગીરીમાં કોઈ દખલગીરી કરવામાં આવશે તો કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો સંતોની ભૂમિ પર સંતો અસુરક્ષિત, કેશોદમાં મહંત ઉપર હુમલો કરનાર આરોપી પકડાયો

રખડતા ઢોરનો ત્રાસ: તાજેતરમાં જ રાજકોટ શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો હતો. રખડતા ઢોરે વૃદ્ધ તેમજ બાળકને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ત્યારે રખડતા ઢોરનો ત્રાસ ફરી એક વખત શહેરમાં સામે આવતા મહાનગરપાલિકાના પશુરંજાડ વિભાગની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.