ETV Bharat / state

રાજકોટમાં સ્ટેટ મોનેટિંગ સેલનો દરોડો, 160થી વધુ દારૂની પેટી પકડી પાડી - monetizing cell raided in Rajkot

વાગામ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં દારૂનો જથ્થો (quantity of alcohol) હોવાની સ્ટેટ મોનિટરિંગ ટીમને બાદમી મળી હતી. જેના આધારે દરોડો પાડીને 160થી વધુ વિદેશી દારૂની પેટી(Foreign Liquor Box) પકડી પાડવામાં આવી છે. આ વિસ્તાર કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોય ત્યારે રાજકોટ પોલીસ(Rajkot Polic) પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કુવાડવા પોલીસ સ્ટેશનના માત્ર 200 મીટર દૂરથી જ આ દારૂનું (monetizing cell raided in Rajkot) કારખાનું ઝડપાયું છે. જેને લઇને ચકચાર મચી જવા પામી છે.

રાજકોટમાં સ્ટેટ મોનેટિંગ સેલનો દરોડો, 160થી વધુ દારૂની પેટી પકડી પાડી

author img

By

Published : Dec 31, 2022, 12:53 PM IST

રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ (Team of State Monitoring Cell in Rajkot) દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. શહેરની ભાગોળે આવેલા નવાગામ વિસ્તારમાં એક કારખાનામાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે આ દરોડો (box of foreign liquor of the brand) પાડવામાં આવ્યો છે. જેમાં 160થી વધુ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ ઝડપાઈ છે. જ્યારે આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા બે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ ઘટના સ્થળે મોટા પ્રમાણમાં લિક્વિડ પણ મળી આવ્યું છે. જેને લઈને આ મામલે FSLની ટીમ દ્વારા (monetizing cell raided in Rajkot) તપાસ કરવામાં આવી રહી છે.

ઝડપાયો દારૂ નવાગામ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં દારૂનો જથ્થો (quantity of alcohol) હોવાની સ્ટેટ મોનિટરિંગ ટીમને બાદમી મળી હતી. જેના આધારે દરોડો પાડીને 160થી વધુ વિદેશી દારૂની પેટી(Foreign Liquor Box) પકડી પાડવામાં આવી છે. આ વિસ્તાર કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોય ત્યારે રાજકોટ પોલીસ(Rajkot Polic) પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કુવાડવા પોલીસ સ્ટેશનના માત્ર 200 મીટર દૂરથી જ આ દારૂનું કારખાનું ઝડપાયું છે. જેને લઇને ચકચાર મચી જવા પામી છે.

કારોબાર શરૂ કર્યો સ્ટેટ મોનિટરિંગની ટીમ (Kuvadva Police Station) દ્વારા દરોડો પાડીને એક ગાડીના ડ્રાઇવર સહિત બે ઈસમને ઘટના સ્થળેથી પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે આ દારૂનું ગોડાઉન હસમુખ નામના વ્યક્તિએ ભાડે રાખ્યું હોવાનું પણ સામે આવ્યું છે. મોનું શર્મા અને વિપુલ નામના બે શખ્સોને સ્ટેટ મોનિટરિંગ ટીમની દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા દારૂના જથ્થાની ગણતરી કરવામાં આવી રહી છે. જ્યારે ઘટના સ્થળેથી લિક્વિડનો જથ્થો પણ મળી આવ્યો છે. જેને લઈને શંકા પણ એવી ઊભી થઈ રહી છે કે આ દારૂમાં કેમિકલ મિક્સિંગ કરવામાં આવતું હતું.

દારૂ ઝડપાયો સ્ટેટ મોનિટરિંગની ટીમની તપાસમાં સામે આવ્યું છે કે હસમુખ સાકરીયા નામના વ્યક્તિએ અહીંયા ગોડાઉન ભાડે રાખ્યું હતું. છેલ્લા એક બે મહિનાથી તે મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ અલગ અલગ વિસ્તારમાં કરતો હતો. જોકે આ સમગ્ર મામલે હાલ તપાસ શરૂ છે. જ્યારે રાજકોટમાં 31st પહેલા 160 પેટી કરતા વધુ દારૂ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે હજુ ગઈકાલે જ શહેરના તિરૂપતિ નગરમાં દારૂની મહેફિલ માણતા શખ્સો પર મહિલાઓ દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી. અને આજે ફરી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતા રાજકોટ પોલીસને કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.