ETV Bharat / state

રાજકોટના પોશ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, બેની ધરપકડ - gujarati news

રાજકોટઃ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં અંબિકા કોમ્પલેક્ષના પ્રથમ માળે આવેલી એક દુકાનમાં ડમી ગ્રાહક મોકલીને પોલીસે કુટણખાનુ ઝડપી પાડયુ છે. આ ગોરખધંધો ચલાવતા બે લોકોની ધરપકડ કરાઈ છે.

રાજકોટના પોશ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, બેની ધરપકડ
author img

By

Published : Jul 6, 2019, 12:57 AM IST

રાજકોટ શહેરના રૈયા ચોકડી જેવા પોશ વિસ્તારમાં આવેલા અંબિકા કોમ્પલેક્ષમાંથી પોલીસે કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસે ધવલ પરેશભાઇ વણપરિયા અને અમૂર્ત ભુદરભાઈ મથોળીયા નામના ઇસમોને દુકાનમાંથી ઝડપી પાડ્યા છે. પોલીસે હાલ બંન્ને ઇસમોની વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આ ગોરખધંધાને ડમી ગ્રાહક બનીને પર્દાફાશ કર્યો હતો. આ કુટણખાનું ચલાવવામાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

Intro:રાજકોના પોશ વિસ્તારમાંથી ફરી કુટણખાનું ઝડપાયું, બેની ધરપકડ

રાજકોટઃ રાજકોટમાંથી ફરી એક વખત પોલીસે કુતણખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ અંબિકા કોમ્પલેક્ષની પ્રથમ માળે આવેલ એક દુકાનમાં ડમી ગ્રાહક મોકલીને સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે પોલીસે બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે.

રાજકોટમાં ગુન્હેગારો દ્વારા હવે દુકાનોમાં પણ કૂટનખાનું શરૂ કરાયાની ઘટના સામે આવી છે. શહેરના રૈયા ચોકડી જેવા પોષ વિસ્તારમાં આવેલ અંબિકા કોમ્પલેક્ષમાંથી પોલીસે આ ગોરખધંધો ઝડપી પાડ્યો છે. જે મામલે ગાંધીગ્રામ પોલીસે ધવલ પરેશભાઇ વણપરિયા, અમૂર્ત ભુદરભાઈ મથોળીયા નામના ઇસમોને દુકાનમાંથી ઝડપી પાડ્યા છે. હાલ બન્ને ઇસમોની વધુ પૂછપરછ શરૂ છે. તેમજ આ કામમાં ઉપયોગમાં લેવાયેલ મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કર્યો છે.Body:રાજકોના પોશ વિસ્તારમાંથી ફરી કુટણખાનું ઝડપાયું, બેની ધરપકડ

રાજકોટઃ રાજકોટમાંથી ફરી એક વખત પોલીસે કુતણખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ અંબિકા કોમ્પલેક્ષની પ્રથમ માળે આવેલ એક દુકાનમાં ડમી ગ્રાહક મોકલીને સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે પોલીસે બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે.

રાજકોટમાં ગુન્હેગારો દ્વારા હવે દુકાનોમાં પણ કૂટનખાનું શરૂ કરાયાની ઘટના સામે આવી છે. શહેરના રૈયા ચોકડી જેવા પોષ વિસ્તારમાં આવેલ અંબિકા કોમ્પલેક્ષમાંથી પોલીસે આ ગોરખધંધો ઝડપી પાડ્યો છે. જે મામલે ગાંધીગ્રામ પોલીસે ધવલ પરેશભાઇ વણપરિયા, અમૂર્ત ભુદરભાઈ મથોળીયા નામના ઇસમોને દુકાનમાંથી ઝડપી પાડ્યા છે. હાલ બન્ને ઇસમોની વધુ પૂછપરછ શરૂ છે. તેમજ આ કામમાં ઉપયોગમાં લેવાયેલ મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કર્યો છે.Conclusion:રાજકોના પોશ વિસ્તારમાંથી ફરી કુટણખાનું ઝડપાયું, બેની ધરપકડ

રાજકોટઃ રાજકોટમાંથી ફરી એક વખત પોલીસે કુતણખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ અંબિકા કોમ્પલેક્ષની પ્રથમ માળે આવેલ એક દુકાનમાં ડમી ગ્રાહક મોકલીને સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે પોલીસે બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે.

રાજકોટમાં ગુન્હેગારો દ્વારા હવે દુકાનોમાં પણ કૂટનખાનું શરૂ કરાયાની ઘટના સામે આવી છે. શહેરના રૈયા ચોકડી જેવા પોષ વિસ્તારમાં આવેલ અંબિકા કોમ્પલેક્ષમાંથી પોલીસે આ ગોરખધંધો ઝડપી પાડ્યો છે. જે મામલે ગાંધીગ્રામ પોલીસે ધવલ પરેશભાઇ વણપરિયા, અમૂર્ત ભુદરભાઈ મથોળીયા નામના ઇસમોને દુકાનમાંથી ઝડપી પાડ્યા છે. હાલ બન્ને ઇસમોની વધુ પૂછપરછ શરૂ છે. તેમજ આ કામમાં ઉપયોગમાં લેવાયેલ મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કર્યો છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.