ETV Bharat / state

રાજકોટમાં 4 લોકોને એકઠા થવા પર પ્રતિબંધ

રાજકોટઃ શુક્રવારે ગુજરાત સરકારે શહેરમાં 1 જાન્યુઆરી, 2020 સુધી એક વિસ્તારના 4થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે.

રાજકોટમાં 1 જાન્યુઆરી, 2020 સુધી કલમ 144 લાગુ

author img

By

Published : Dec 21, 2019, 2:31 AM IST

Updated : Dec 21, 2019, 11:05 AM IST

રાજ્યના કેટલાક ભાગોમાં નાગરિકતા સંશોધન બિલના (સીએએ) વિરોધને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે, આ કલમ લાદવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં નવા સુધારેલા નાગરિકત્વ કાયદાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવાના આરોપમાં ગુજરાત પોલીસે 3,022 લોકો સામે FIR નોંધી હતી.

ગુરુવારે જિલ્લામાં અનેક લોકોએ CAA વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન અમદાવાદમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યા બાદ 59 થી વધુ લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી.

સંસદ દ્વારા નાગરિકત્વ (સુધારા) બિલ, 2019 ને મંજૂરી આપવામાં આવ્યા બાદ દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન તીવ્ર બન્યું છે, જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સંમતિ મળ્યા બાદ કાયદો બન્યો હતો.

પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ ભાગોમાં કલમ -144 લાગુ કરવામાં આવી છે.

આ કાયદા દ્વારા 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક દમનથી ભાગી રહેલા હિન્દુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને પારસી સમુદાયોના શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવે છે.

Intro:Body:

રાજકોટમાં 1 જાન્યુઆરી, 2020 સુધી કલમ 144 લાગુ 

રાજકોટઃ શુક્રવારે ગુજરાત સરકારે શહેરમાં 1 જાન્યુઆરી, 2020 સુધી કલમ 144 લાગુ કરી છે, જે રાજકોટમાં એક વિસ્તારના 4 થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે.

રાજકોટમાં 1 જાન્યુઆરી, 2020 સુધી કલમ 144 લાદવામાં આવી છે, તેમ જિલ્લા પ્રશાસને જણાવ્યું હતું.  

રાજ્યના કેટલાક ભાગોમાં નાગરિકતા સંશોધન બિલના (સીએએ) વિરોધને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે,  આ કલમ લાદવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં નવા સુધારેલા નાગરિકત્વ કાયદાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવાના આરોપમાં ગુજરાત પોલીસે 3,૦૨૨ લોકો સામે FIR નોંધી હતી.

ગુરુવારે જિલ્લામાં અનેક લોકોએ CAA વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન અમદાવાદમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યા બાદ 59 થી વધુ લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી.

સંસદ દ્વારા નાગરિકત્વ (સુધારા) બિલ, 2019 ને મંજૂરી આપવામાં આવ્યા બાદ દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન તીવ્ર બન્યું છે, જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સંમતિ મળ્યા બાદ કાયદો બન્યો હતો.

પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ ભાગોમાં કલમ -144 લાગુ કરવામાં આવી છે.

આ કાયદા દ્વારા 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક દમનથી ભાગી રહેલા હિન્દુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને પારસી સમુદાયોના શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવે છે.

Conclusion:
Last Updated : Dec 21, 2019, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.