સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વર્ગ 1 અને 2ના અધિકારીઓ બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ માટે રાજ્ય સરકારનો 20 વર્ષ જૂનો એટલે કે વર્ષ 1999નો પરિપત્ર લઇ આવ્યા હતાં. જે મુજબ વર્ગ 1 અને 2ના રાજયપાત્રીત અધિકારીઓને બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ આપવામાં આવે છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિથી લઇને એક પણ અધિકારી રાજ્યપાત્રીત એટલે કે ગેજેટેડ ઓફિસર નથી. જેથી સિન્ડિકેટની બેઠકમાં બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ માટેની વર્ગ 1 અને 2 ના અધિકારીઓની દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં લેવાયો નિર્ણય, અધ્યાપકોને બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ નહી - saurashtra professors
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠકમાં વર્ગ-1 અને 2ના અધિકારીઓ તથા તમામ ભવનનાં અધ્યક્ષો માટે બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિનો નિર્ણય નામંજૂર કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વર્ગ 1 અને 2ના અધિકારીઓ બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ માટે રાજ્ય સરકારનો 20 વર્ષ જૂનો એટલે કે વર્ષ 1999નો પરિપત્ર લઇ આવ્યા હતાં. જે મુજબ વર્ગ 1 અને 2ના રાજયપાત્રીત અધિકારીઓને બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ આપવામાં આવે છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિથી લઇને એક પણ અધિકારી રાજ્યપાત્રીત એટલે કે ગેજેટેડ ઓફિસર નથી. જેથી સિન્ડિકેટની બેઠકમાં બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ માટેની વર્ગ 1 અને 2 ના અધિકારીઓની દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં લેવાયો નિર્ણય, આધ્યાપકોને બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ નહીં
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે સિન્ડિકેટની બેઠકમાં વર્ગ1 અને 2ના અધિકારીઓ તથા તમામ ભવનના અધ્યક્ષો માટે બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિનો નિર્ણય ના મંજૂર કરવામાં આવ્યો છે. આ સાથે જ પીએચ.ડીમાં પ્રવેશ અને અંગ્રેજીમાં થિસિસ સહીતના મુદ્દે પુરી સિન્ડિકેટમાં તડાફડી બોલી ગઈ હતી.
યુનિવર્સિટીના વર્ગ 1 અને 2 ના અધિકારીઓ બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિમાટે રાજ્ય સરકારનો 20 વર્ષ જૂનો એટલે કે વર્ષ 1999નો પરિપત્ર લઇ આવ્યા હતા. જે મુજબ વર્ગ 1 અને 2 ના રાજયપાત્રીત અધિકારીઓને બાયોમેટ્રિક હાજરી માંથી મુક્તિ આપવામાં આવે છે જોકે હકિકત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિથી લઇ એક પણ અધિકારી રાજ્યપાત્રીત એટલે કે ગેજેટેડ ઓફિસર નથી. જેથી સિન્ડિકેટની બેઠકમાં બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ માટેની વર્ગ 1 અને 2 ના અધિકારીઓની દરખાસ્ત ના મંજુર કરવામાં આવી હતી.
આ ઉપરાંત સિન્ડિકેટની બેઠકમાં પીએચ.ડીમાં પ્રવેશ માટે ફરી મેરીટ ટેસ્ટ માટે અને ભાષા સિવાયમાં વિષયોમાં અંગ્રેજીના થિસીસ ફરજીયાત નિર્ણય બાબતે તડાફડી બોલી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ભાષા સિવાયના વિષયોમાં ફરજીયાત અંગ્રેજીમાં થિસીસ મુદ્દે વિદ્યાર્થીઓની સમસ્યાને વાચા આપતા ડો.નિદત બારોટે અવાજ ઉઠાવ્યો હતો અને જો અંગ્રેજીમાં થિસિસ ફરજીયાતનો નિર્ણય પરત નહીં ખેંચવામાં આવે તો ગાઈડ પોતાની ગાઈડશીપ પદવીદાન વખતે રાજ્યપાલને પરત કરશે.Body:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં લેવાયો નિર્ણય, આધ્યાપકોને બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ નહીંConclusion:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં લેવાયો નિર્ણય, આધ્યાપકોને બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ નહીં