ગોંડલઃ શહેર તાલુકામાં લોકડાઉનનું કડક પાલન કરાવવા માટે એલસીબી ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે LCBમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને તાવ આવતા રાજકોટ હોસ્પિટલમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
લોકડાઉનના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા રૂરલ ક્રાઈમ બ્રાન્ચ ટીમને ગોંડલ તૈનાત કરાઈ છે, ત્યારે LCBમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રણવભાઇને તાવ આવ્યો હતો. જેને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જયાં તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
LCBમાં ફરજ બજાવતા પાલીસ કોન્સ્ટેબલનો રિપોર્ટ નેગેટિવ - ગોંડલ ન્યુઝ
લોકડાઉનમાં ફરજ બજાવી રહેલા LCBમાં ફરજ બજાવતા કોન્સટેબલને તાવ આવતા તેમને રાજકોટ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યાં છે. જયારે તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.