ETV Bharat / state

રાજકોટની યુવતીને સોશિયલ મીડિયાની મૈત્રી ભારે પડી, યુવકે દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી

રાજકોટઃ શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા મહિલા સાથે મૈત્રી કરી તેની પર દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot
રાજકોટ
author img

By

Published : Jan 5, 2020, 7:02 PM IST

રાજકોટમાં એક મહિલાને સોશિયલ મીડિયાની મૈત્રી જોખમી સાબિત થઈ છે. શહેરના ભક્તિનગરના પોલીસ મથકમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપીએ સોશિયલ મીડિયા પર મહિલાને પ્રેમના જાળ ફસાવી પોતે અપરણિત કહી તેની સાથે દુષ્કર્મ આચર્યુ જણાવ્યું હતું. જેના પગલે પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી જાહિદ નામના આરોપી સહિત એકની ધરપકડ કરી છે.

ભક્તિનગર પોલીસ મથક વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ

Intro:રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના આવી સામે, બેની ધરપકડ

રાજકોટ: રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં એક યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે. જે મામલે ભક્તિનગર પોલીસે બે ઇસમોની ધરપકડ કરી છે. જાહિદ આદમાણી અને મહેબૂબ ડેલા નામના બન્ને ઇસમોની ભક્તિનગર પોલીસે ગત રાત્રીના સમયે ધરપકડ કરી હતી. જેમાં જાહિદ નામનો ઈસમ મુખ્ય આરોપી છે. જેને યુવતી સોશિયલ મીડિયામાં પ્રેમમાં ફસાવી અને પોતે અપરણિત છે તેમ કહી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ જાહિદના કૌભાંડનો પર્દાફાશ થતા યુવતીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

બાઈટ- વી.કે ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર, ભક્તિનગર પોલીસ મથકBody:રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના આવી સામે, બેની ધરપકડConclusion:રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના આવી સામે, બેની ધરપકડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.