ETV Bharat / state

રાજકોટના બાળકોની અનોખી સિદ્ધી, પાણી બચાવવા બનાવ્યો 'વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટ

રાજકોટ: શહેરમાં રહેતા નિલ અને વૃતિકા નામના બે ભાઈ-બહેનો રેઇન પાણી બચાવો અભિયાન ચલાવ્યું છે. જેમાં બંને ભાઇ-બહેન લોકો સુધી પોતાના 'વોટર હાર્વેસ્ટિંગ' પ્રોજેક્ટ મારફતે લોકોમાં પાણી બચાવવા માટેની જાગૃતિ લાવવા માટેના કામ કરી રહ્યાં છે. અભિયાન હેઠળ નાના બાળકો લોકોને કેવી રીતે વરસાદી પાણીનો બચાવ કરીને તેને ઉપયોગમાં લેવાય તે અંગેની જાગૃતતા ફેલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં નિલ અને વૃતિકાએ 5 લાખ કરતા વધારે લોકોને પોતે બનાવેલા અલગ-અલગ પ્રોજેક્ટ દ્વારા પાણી બચાવવા માટેની જાગૃતિ માટે સમજાવ્યા છે. બન્ને બાળકોના આ પ્રોજેક્ટની રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ એક કાર્યક્રમ દરમિયાન નોંધ લીધી હતી.

નીલ રાજાણી અને વૃતિકા રાજાણી
author img

By

Published : Apr 13, 2019, 12:03 AM IST

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગામે ગામે પાણીની પારાયણ જોવા મળે છે. તેમજ ગામની મહિલાઓને પણ પાણીના એક-એક બેડાં માટે આમ તેમ વલખા મારવા પડે છે. લોકોની આ સમસ્યા હળવી કરવા અને વરસાદી પાણીને કેવી રીતે વેડફાતું અટકાવી શકાય, તે માટે રાજકોટના આ ભાઈ-બહેનની જોડી દ્વારા એક અનોખું અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. જેમાં નિલ અને વૃતિકા રાજાણી આ ડ્રોઈંગ મારફતે કાર્યક્રમોમાં અને શાળાઓમાં જઇને શક્ય તેટલા લોકોને વરસાદી પાણી કેવી રીતે બચાવવું અને તેના ઉપયોગને લઇને જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.

નીલ રાજાણી અને વૃતિકા રાજાણીનો પ્રોજેક્ટ વોટર હાર્વેસ્ટીંગ

Intro:રાજકોટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અભિયાન ચલાવતા બે નાના બાળકો પાસે પહોંચ્યું ઇટીવી

રાજકોટઃ રાજકોટમાં રહેતા નિલ અને વૃતિકા નામના બે ભાઈ-બહેનો રેઇન વોટર હાર્વેસ્ટિંગ અભિયાન છેલ્લા કેટલાક સમયથી ચલાવામાં આવી રહ્યું છે. અભિયાન હેઠળ નાના બાળકો લોકોને કેવી રીતે વરસાદી પાણીનો બચાવ કરીને તેને ઉપયોગમાં લેવાય તે અંગેની જાગૃતતા ફેલાવી રહ્યા છે. નિલ અને વૃતિકાએ રાજકોટ સહિત અત્યાર સુધીમાં 5લાખ કરતા વધારે લોકોને પોતે બનાવેલા અલગ-અલગ થકી સમજાવ્યા છે કે જીવનમાં પાણીનું કેટલું મહત્વ છે અને તેને કેવી કેવી પધ્ધતિઓ દ્વારા બચાવી શકાય છે. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ પણ એક કાર્યક્રમ દરમિયાન આ બાળકોના પ્રોજેક્ટની નોંધ લીધી હતી.

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગામે ગામે પાણીની પારાયણ જોવા મળે છે. તેમજ ગામની મહિલાઓને પણ પાણીના એક એક બેડાં માટે આમ તેમ વલખા મારવા પડે છે. ત્યારે લોકોની આ સમસ્યા હળવી કરવા અને વરસાદી પાણીને કેવી રૂટ વેડફાતું અટકાવી શકાય તે માટ્વિ રાજકોટના બે નાના નાના ભાઈ બહેન દ્વારા એક અનોખું અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. જેમાં નિલ અને વૃતિકા રાજાની નામના બન્ને બાળકોએ પ્રથમ સાદા કાગળમાં અલગ અલગ પ્રોજેક્ટના ડ્રોઇંગ બનાવ્યા છે. આ ડ્રોઈંગ મારફતે બંને બાળકો અલગ-અલગ કાર્યક્રમોમાં અને શાળાઓમાં જઇને બને તેટલા લોકોને વરસાદી પાણી કેવી રીતે બચાવવું અને તેને બચાવીને તેના ઉપયોગ અંગે સમજાવે છે. નિલ ધોરણ 8માં અભ્યાસ કરે છે જ્યારે વૃતિકા ધોરણ 6માં અભ્યાસ કરે છે. આ બન્ને બાળકો હજુ ખેલવા કુદવાની વયે અન્ય બાળકો કરતા કંઈક અલગ કામ કરી રહ્યા છે. બાળકો દ્વારા વરસાદી પાણીનો બચાવ કેવી રીતે કરવો, ઘરમાં કરવામાં આવતા બોરને કેટલા ફૂટ સુધી ઊંડા કરવા, ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા પાણીનો કેવી રીતે ફરી ઉપયોગમાં લેવુ, શાળામાં જતા બાળકોની બોટલમાં વધેલા પાણીને કેવી રીતે બચાવવુ તે અંગે ઝીણવટ ભર્યું સંશોધન કરી પોતે અલગ-અલગ પ્રોજેક્ટ બનાવ્યા છે. 

બાઈટ- નિલ રાજાની

બાઈટ- વૃતિકા રાજાની

બાઈટ- દીપેન રાજાની, બાળકોના પિતા

Body:રાજકોટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અભિયાન ચલાવતા બે નાના બાળકો પાસે પહોંચ્યું ઇટીવી

Conclusion:રાજકોટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અભિયાન ચલાવતા બે નાના બાળકો પાસે પહોંચ્યું ઇટીવી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.