રાજકોટઃ ગ્રામ્ય LCB PI એચ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ રહીમ દલ તથા પ્રણય સાંવરિયાને મળેલી બાતમી આધારે પડધરી ભારત હોટલ સામે ફોર્ચ્યુન આઇસક્રીમની બાજુમાં આવેલા શેડમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.
જેમાં કુલ બોટલ નંગ 1,581 કિંમત રૂપિયા 10,71,990/- એક મોબાઇલ રૂપિયા 10,000/ મળી કુલ 10,71,990/ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.