ETV Bharat / state

હિન્દુ-મુસ્લિમ એકતા અર્થે રાજકોટ પોલીસે કર્યું શાંતિ સંમેલનનું આયોજન - Hindu-Muslim Community

રાજકોટ: હાલ હિન્દુ અને મુસ્લિમ સમુદાયમાં ધાર્મિક તહેવારોનો દોર ચાલી રહ્યો છે. જેથી બંને પક્ષો વચ્ચે શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે રાજકોટ પોલીસે શાંતિ સમેલનનું આયોજન કર્યુ હતું. જેમાં બંને સમુદાયના આગેવાનો  હાજર રહ્યાં હતાં.

હિન્દુ-મુસ્લિમ ભાઈઓ સાથે રાજકોટ પોલીસે યોજયું શાંતિ સંમેલન
author img

By

Published : Aug 12, 2019, 4:03 AM IST

હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસના સોમવારનું અનેરુ મહત્વ જોવા મળે છે. આ દિવસે ભોળેનાથ રિઝવવા માટે લોકો વિવિધ પૂજા કરાવે છે. ત્યારે મુસ્લિમ સમુદાયમાં સોમવારના રોજ આવનારી બકરી ઈદની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. જેથી આ દિવસે બંને સમુદાયમાં ધાર્મિક કારણોને લઈ કોઇ અણબનાવ ન બને, તે માટેની શહેરની આજીડેમ પોલીસે શાંતિ સંમેલન યોજ્યું હતું. જેમાં બંને પક્ષોના આગેવાનો વચ્ચે વિવિધ મુદ્દાઓને લઈ સમજૂતી કરી હતી. તેમજ સૌએ એકબીજાને તહેવારની શુભેચ્છા પાઠવી હતી.

Intro:હિન્દૂ-મુસ્લિમ ભાઈઓ સાથે રાજકોટ પોલીસે યોજયું શાંતિ સંમેલન

રાજકોટઃ હાલ ચાલી રહેલ શ્રાવણ મહિનામાં ઇદ અને સોમવાર સાથે આવતા હિન્દુ તથા મુસ્લી સમુદાયમાં ધાર્મિક આસ્થાની સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવું ભાગ્યે ક્યારેક જોવા મળતો હોય તેવો સંયોગ આ વર્ષે જોવા મળી રહ્યો છે. જેમાં હિન્દૂ ધરણ લોકોનો પ્રવિત્ર માસ એવા શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે જ્યારે મુસ્લિમ સમજણ લોકો માટે પણ આજના દિવસે જ બકરી ઇદનો તહેવાર છે. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા બન્ને સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજીને શુભેચ્છાઓ પાઠવી હતી.

આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. જ્યારે આજના દિવસે બકરી ઇદ છે. ત્યારે શ્રાવણ માસનો સોમવાર હિન્દુઓ માટે મહત્વનો ગણાય છે. બીજી તરફ બકરી ઇદનો તહેવાર મુસ્લિમ લોકો માટે મહત્વનો ગણાય છે. જેને લઈને બન્ને ધર્મના લોકોના આ પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરની આજીડેમ પોલીસ દ્વારા બન્ને ધર્મના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. તેમજ બન્ને ધર્મના આગેવાનો સાથે તહેવાર નિમિત્તેના આયોજન અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા યોજવામાં આવેલ શાંતિ સંમેલનની બેઠક બાદ બન્ને ધર્મના લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.Body:હિન્દૂ-મુસ્લિમ ભાઈઓ સાથે રાજકોટ પોલીસે યોજયું શાંતિ સંમેલન

રાજકોટઃ હાલ ચાલી રહેલ શ્રાવણ મહિનામાં ઇદ અને સોમવાર સાથે આવતા હિન્દુ તથા મુસ્લી સમુદાયમાં ધાર્મિક આસ્થાની સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવું ભાગ્યે ક્યારેક જોવા મળતો હોય તેવો સંયોગ આ વર્ષે જોવા મળી રહ્યો છે. જેમાં હિન્દૂ ધરણ લોકોનો પ્રવિત્ર માસ એવા શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે જ્યારે મુસ્લિમ સમજણ લોકો માટે પણ આજના દિવસે જ બકરી ઇદનો તહેવાર છે. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા બન્ને સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજીને શુભેચ્છાઓ પાઠવી હતી.

આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. જ્યારે આજના દિવસે બકરી ઇદ છે. ત્યારે શ્રાવણ માસનો સોમવાર હિન્દુઓ માટે મહત્વનો ગણાય છે. બીજી તરફ બકરી ઇદનો તહેવાર મુસ્લિમ લોકો માટે મહત્વનો ગણાય છે. જેને લઈને બન્ને ધર્મના લોકોના આ પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરની આજીડેમ પોલીસ દ્વારા બન્ને ધર્મના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. તેમજ બન્ને ધર્મના આગેવાનો સાથે તહેવાર નિમિત્તેના આયોજન અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા યોજવામાં આવેલ શાંતિ સંમેલનની બેઠક બાદ બન્ને ધર્મના લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.Conclusion:હિન્દૂ-મુસ્લિમ ભાઈઓ સાથે રાજકોટ પોલીસે યોજયું શાંતિ સંમેલન

રાજકોટઃ હાલ ચાલી રહેલ શ્રાવણ મહિનામાં ઇદ અને સોમવાર સાથે આવતા હિન્દુ તથા મુસ્લી સમુદાયમાં ધાર્મિક આસ્થાની સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવું ભાગ્યે ક્યારેક જોવા મળતો હોય તેવો સંયોગ આ વર્ષે જોવા મળી રહ્યો છે. જેમાં હિન્દૂ ધરણ લોકોનો પ્રવિત્ર માસ એવા શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે જ્યારે મુસ્લિમ સમજણ લોકો માટે પણ આજના દિવસે જ બકરી ઇદનો તહેવાર છે. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા બન્ને સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજીને શુભેચ્છાઓ પાઠવી હતી.

આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. જ્યારે આજના દિવસે બકરી ઇદ છે. ત્યારે શ્રાવણ માસનો સોમવાર હિન્દુઓ માટે મહત્વનો ગણાય છે. બીજી તરફ બકરી ઇદનો તહેવાર મુસ્લિમ લોકો માટે મહત્વનો ગણાય છે. જેને લઈને બન્ને ધર્મના લોકોના આ પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરની આજીડેમ પોલીસ દ્વારા બન્ને ધર્મના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. તેમજ બન્ને ધર્મના આગેવાનો સાથે તહેવાર નિમિત્તેના આયોજન અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા યોજવામાં આવેલ શાંતિ સંમેલનની બેઠક બાદ બન્ને ધર્મના લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.