રાજકોટમાં ટ્રાફિકની વધતી સમસ્યાને લઈને પોલીસ દ્વારા અનોખી ડ્રાઈવ યોજવામાં આવી હતી. ત્યારે રોજબરોજના પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકોને દંડ આપવામાં આવે છે. શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે જે વાહનચાલકોએ ટ્રાફિકના નીયમોનું પાલન નથી કર્યું તેને ગુલાબ આપી સમજાવ્યા હતા. અને તેમના વાહનો પર ટ્રાફિક જાગૃતિ અંગેના સ્ટીકર મારવામાં આવ્યા હતા. જ્યારે જે વાહનચાલકોએ હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હોય તેને પોલીસ દ્વારા ગિફ્ટમાં પેન આપીને પ્રોત્સાહિત કર્યા હતા.
ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહનચાલકોને પોલીસે આપી ગિફ્ટ - gift
રાજકોટઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અને ટ્રાફિક અંગેની ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં જે લોકો ટ્રાફીકના નિયમોનું પાલન નથી કરતા તે લોકોને સમજાવીને તેમના વાહનમાં ટ્રાફિક નિયમન પાલન અંગેના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હતા તે લોકોને ગિફ્ટમાં પેન આપવામાં આવી હતી.
રાજકોટમાં ટ્રાફિકની વધતી સમસ્યાને લઈને પોલીસ દ્વારા અનોખી ડ્રાઈવ યોજવામાં આવી હતી. ત્યારે રોજબરોજના પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકોને દંડ આપવામાં આવે છે. શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે જે વાહનચાલકોએ ટ્રાફિકના નીયમોનું પાલન નથી કર્યું તેને ગુલાબ આપી સમજાવ્યા હતા. અને તેમના વાહનો પર ટ્રાફિક જાગૃતિ અંગેના સ્ટીકર મારવામાં આવ્યા હતા. જ્યારે જે વાહનચાલકોએ હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હોય તેને પોલીસ દ્વારા ગિફ્ટમાં પેન આપીને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજકોટઃ રાજકોટમાં આજે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અને ટ્રાફિક અંગેની દ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં જે લોકો ટ્રાફીકના નિયમોનું પાલન નથી કરતા તે લોકોને સમજાવીને તેમના વાહનમાં ટ્રાફિક નિયમન પાલન અંગેનું સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. જ્યારે જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હતા તે લોકોને ગિફ્ટમાં પેન આપવામાં આવી હતી.
રાજકોટમાં ટ્રાફિકની વધતી સમસ્યાને લઈને પોલીસ દ્વારા આજે અનોખી દ્રાઈવ યોજવામાં આવી હતી. ત્યારે રોજબરોજના પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકોને દંડ આપવામાં આવે છે. આજે રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે જે વાહનચાલકોએ ટ્રાફિકના નીયમોનું પાલન નથી કર્યું તેને ગુલાબ આપી સમજાવ્યા હતા અને તેમના વાહનો પર ટ્રાફિક જાગૃતિ અંગેના સ્ટીકર મારવામાં આવ્યા હતા. જ્યારે જે વાહનચાલકોએ હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હોય તેને પોલીસ દ્વારા ગિફ્ટમાં પેન આપીને પ્રોત્સાહિત કર્યા હતા.
બાઈટ- મનોહરસિંહ જાડેજા, DCP, ઝોન2
Body:રાજકોટ પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહનચાલકોને આપી ગિફ્ટ

Conclusion:રાજકોટ પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહનચાલકોને આપી ગિફ્ટ