રંગીલા રાજકોટમાં યુવાધન નશાના રવાડે ચડ્યું છે. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં વિદેશી દારૂ પણ મોટા પ્રમાણમાં ઝડપાયો હતો. જ્યારે ફરી ગાંજાનો વેપલો શરૂ થયો હોવાનું સામે આવ્યું હતું. રાજકોટની થોરાળા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન 20 કિલો 700 ગ્રામ જેટલો ગાંજો રિક્ષામાંથી ઝડપી પાડ્યો હતો. ગાંજા સાથે પોલીસે ગની ઉર્ફ હનીફ જુસબ લિંગડીયા અને અબ્દુલ સમાર જૂણાંચ નામના ઇસમોને પણ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત આશરે 1,24,620 રૂપિયા જેટલી થાય છે. હાલ પોલીસે આ બન્ને ઇસમોની વધુ પૂછપરછ હાથધરી હતી.
રાજકોટમાંથી 20 કિલો ગાંજો ઝડપાયો, 2ની થઈ ધરપકડ - cannabis
રાજકોટઃ રાજકોટના થોરાળા પોલીસ મથક વિસ્તારમાંથી 20 કિલો 700 ગ્રામ જેટલો ગાંજો ઝડપાયો હતો.પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રિક્ષામાંથી આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગાંજાના જથ્થા સાથે પોલીસે બે ઇસમીને ધરપકડ કરી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ગાંજો સુરતથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી.
રંગીલા રાજકોટમાં યુવાધન નશાના રવાડે ચડ્યું છે. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં વિદેશી દારૂ પણ મોટા પ્રમાણમાં ઝડપાયો હતો. જ્યારે ફરી ગાંજાનો વેપલો શરૂ થયો હોવાનું સામે આવ્યું હતું. રાજકોટની થોરાળા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન 20 કિલો 700 ગ્રામ જેટલો ગાંજો રિક્ષામાંથી ઝડપી પાડ્યો હતો. ગાંજા સાથે પોલીસે ગની ઉર્ફ હનીફ જુસબ લિંગડીયા અને અબ્દુલ સમાર જૂણાંચ નામના ઇસમોને પણ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત આશરે 1,24,620 રૂપિયા જેટલી થાય છે. હાલ પોલીસે આ બન્ને ઇસમોની વધુ પૂછપરછ હાથધરી હતી.
રાજકોટઃ રાજકોટના થોરાળા પોલીસ મથક વિસ્તારમાંથી 20 કિલો 700 ગ્રામ જેટલો ગાંજો ઝડપાયો છે. પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રિક્ષામાંથી આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ગાંજાના જથ્થા સાથે પોલીસે બે ઇસમીને ઓન પકડી પાડ્યા છે. જેની પ્રાથમિક પૂછપરછ ગાંજો સુરતથી લાવ્યા હોવાની પણ કબૂલાત આપી છે.
રંગીલા રાજકોટમાં યુવાધન નશાના રવાડે ચડ્યું હોવાનું સંવ આવી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં વિદેશી દારૂ પણ મોટા પ્રમાણમાં ઝડપાયો છે. જ્યારે ફરી ગાંજાનો વેપલો શરૂ થયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટની થોરાળા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન 20 કિલો 700 ગ્રામ જેટલો ગાંજો રિક્ષામાંથી ઝડપી પાડ્યો છે. ગાંજા સાથે પોલીસે ગની ઉર્ફ હનીફ જુસબ લિંગડીયા અને અબ્દુલ સમાર જૂણાંચ નામના ઇસમોને પણ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત આશરે 1,24,620 રૂપિયા જેટલી થાય છે. હાલ પોલીસે આ બન્ને ઇસમોની વધુ પૂછપરછ હાથધરી છે.
બાઈટ- રવિ મોહન સૈની, DCP, ઝોન 1 રાજકોટ
Body:રાજકોટમાંથી 20 કિલો ગાંજો ઝડપાયો, બેની ધરપકડ

Conclusion:રાજકોટમાંથી 20 કિલો ગાંજો ઝડપાયો, બેની ધરપકડ