રાજકોટ: રૂરલ એલસીબી પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે એક હોન્ડા સીટી કાર (GJ-01-HB- 4821) રોકી તેની તપાસ કરતા શીટના પાછળના ભાગે તથા ગેસની ખાલી ટાકીમાં અલગ અલગ ખાના બનાવી તેમાં ઇગ્લીશ દારૂની બોટલો નંગ-40 કિ.રૂ 24,000 મળી આવી હતી. વાહન તેમજ મોબાઇલ એમ મળી કુલ કિંમત રૂપિયા 1,04,500 નો મુદામાલ જપ્ત કરી ધર્મેશ ઉર્ફે ધમો મુળજીભાઈ રૂપાપરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04:11:41:1595846501_gj-rjt-04-virpur-daru-car-lcb-vis-photo-gj10022_27072020160916_2707f_1595846356_61.jpg)
![etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04:11:42:1595846502_gj-rjt-04-virpur-daru-car-lcb-vis-photo-gj10022_27072020160916_2707f_1595846356_843.jpg)