ETV Bharat / state

રાજકોટ ક્રાઇમબ્રાન્ચે 22 લાખના ડ્રગ્સ સાથે માતા-પુત્રની કરી ધરપકડ - LCB

રાજકોટઃ શહેરની ક્રાઇમબ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. ક્રાઇમબ્રાન્ચે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં માહિતીના આધારે એક રહેણાંક મકાનમાંથી માતા-પુત્રની નશીલા પદાર્થ મોર્ફીનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા કુલ 223.370 ગ્રામના મોર્ફીનના જથ્થાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત 22,33,700 રૂપિયા જેટલી થાય છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 17, 2019, 9:00 PM IST

રાજકોટમાં ફરી એકવાર નશીલા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઇમબ્રાન્ચે આજે માહિતીના આધારે શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી માતા-પુત્રની ધરપકડ કરી છે.

ડ્રગ્સ સાથે માતા-પુત્રની ધરપકડ

ઝડપાયેલા માતા-પુત્ર રફીક બેલીમ અને જુબેદા બેલીમ પાસેથી ક્રાઇમબ્રાન્ચે 223.370 ગ્રામનો નાર્કોટિક્સ માદક પદાર્થ હેરોઇનનનો સક્રિય ઘટક મોર્ફીન કબ્જે કર્યો છે. આ નશીલા પદાર્થની કિંમત 22 લાખ રૂપિયા કરતા વધુની છે. હાલ ક્રાઇમબ્રાન્ચે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો, શહેરમાં ક્યાં વેચવામાં આવ્યો તેમજ હજુ કેટલા શખ્સો આ કારોબાર સાથે સંકળાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Intro:રાજકોટમાંથી મોરફીન નામનું ડ્રગ્સ ઝડપાયું, પોલીસે માતા-પુત્રની કરી ધરપકડ

રાજકોટઃ રાજકોટ ક્રાઇમબ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. ક્રાઇમબ્રાન્ચે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં બાતમીના આધારે એક રહેણાંક મકાનમાંથી માતા પુત્રની નશીલા પદાર્થ મોરફીનના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. કુલ 223.370 ગ્રામના મોરફીનના જથ્થાની કિંમત અંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત 22,33,700 રૂપિયા જેટલી થાય છે.

રંગીલા રાજકોટમાં ફરી એકવાર નશીલા કાળા કારોબરનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઇમબ્રાન્ચે આજે બાતમીના આધારે શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી માતા-પુત્રની ધરપકડ કરી છે. ઝડપાયેલા માતા-પુત્ર રફીક ઈબ્રાહીમભાઈ બેલીમ અને જુબેદાબેન બેલીમ પાસેથી ક્રાઇમબ્રાન્ચે 223.370 ગ્રામનો નરકોટિક્સ માદક પદાર્થ હેરોઇનનનો સક્રિય ઘટક મોરફીન કબ્જે કર્યો છે. આ નશીલા પદાર્થની કિંમત 22 લાખ રૂપિયા કરતા વધુની છે. હાલ ક્રાઇમબ્રાન્ચે આ ડ્રગ્સની જથ્થો ક્યાંથી આવ્યો, ક્યાંક શહેરમાં વહેચવામાં આવ્યો તેમજ હજુ પણ કેટલા શખ્સો આ કારોબાર સાથે સંકળાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

બાઈટ- એચ.એમ. ગઢવી, પીઆઇ, ક્રાઈમબ્રાન્ચ

Body:રાજકોટમાંથી મોરફીન નામનું ડ્રગ્સ ઝડપાયું, પોલીસે માતા-પુત્રની કરી ધરપકડ

Conclusion:રાજકોટમાંથી મોરફીન નામનું ડ્રગ્સ ઝડપાયું, પોલીસે માતા-પુત્રની કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.