ETV Bharat / state

રાજકોટમાં નવજાત શિશુને માતા વિહોણું બનતા અટકાવતી અભયમ ટીમ - Rajkot Abhayam team

રાજકોટમાં નવજાત શિશુને (rajkot Abhayam Team helped woman) માતા વિહોણું બનતા 181ની ટીમ(Rajkot Abhayam team) બચાવ્યું હતું. વારંવાર વિનંતી અને સમજાવટ છતાં સાસરા પક્ષ દ્વારા તેમના નવજાત બાળક પીડિતાને આપવામાં ન આવવાથી પીડિતાએ 181 અભયમ મહિલા (rajkot Abhayam Team helped woman)હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

રાજકોટમાં નવજાત શિશુને માતા વિહોણું બનતા અટકાવતી અભયમ ટીમ

author img

By

Published : Dec 28, 2022, 9:11 PM IST

રાજકોટ જીવનમાં ઘરકંકાસ થાય તો ધણી વખત સંબધો પણ પુર્ણતાને આરે આવી જતા હોય છે. ત્યારે ધણી વખત કોઇ દેવદુત પણ બનીને પરિવારને સમેટવામાં મદદ કરી લેતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ રાજકોટમાં (rajkot Abhayam Team helped woman) બન્યો હતો. જેમાં અભયમની ટીમએ (181 Abhayam Team Rajkot ) નવજાત શિશુને માતા વિહોણું કરતા બચાવ્યું હતું.

શિશુને માતા વિહોણું બનતા અટકાવી સામાન્ય ઝઘડા ગંભીર સ્વરૂપ ધારણ કરે ત્યારે 181મહિલા (Rajkot Abhayam team) અભયમ હેલ્પલાઇન સચોટ નિવારણ કરી ઉમદા સામાજિક ભૂમિકા નિભાવે છે. થોડા વર્ષો પહેલા પીડિતાના લગ્ન તેમના ભાભીના ભાઈ સાથે થયા હતા. લગ્ન બાદ પીડિતાને સાસરા પક્ષ તરફથી ત્રાસ આપવામાં આવતો, પીડિતાનો પતિ દારૂ પી તેની સાથે મારકૂટ પણ કરતો અને અંતે સાસરા પક્ષ દ્વારા પીડિતાના નવજાત શિશુને છીનવી તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. વારંવાર વિનંતી અને સમજાવટ છતાં સાસરા પક્ષ દ્વારા તેમના નવજાત બાળક પીડિતાને આપવામાં ન આવવાથી પીડિતાએ 181 અભયમ મહિલા (rajkot Abhayam Team helped woman)હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો ધોર કળયુગ! પરિવારે જ આપ્યો દીકરીને ડામ, માત્ર આટલો વાંક હતો

પરિવારજનોની પૂછતાછ 181 અભયમ ટીમે કર્યું કાઉન્સેલિંગ(Abhayam team did counselling) સમગ્ર ઘટનાની જાણ થતા રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની 181 અભયમ ટીમના મહિલા કોન્સ્ટેબલ સંગીતાબેન, કાઉન્સેલર ચંદ્રીકા મકવાણા અને પાયલોટ ગોપાલભાઈ ચાવડા ઘટના સ્થળ પર તાત્કાલીક પહોંચી પરિવારજનોની પૂછતાછ કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણકારી આપતા મહિલા કોન્સ્ટેબલ સંગીતા જણાવે છે કે, પૂછતાછ અંતર્ગત જાણવા મળ્યું હતું કે પીડિતાના ભાઈ દ્વારા પીડિતાની નણંદને ઘરે લાવવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ અથાક પ્રયત્નો છતાં તેમની પત્ની પાછી ઘરે આવી ન હતી.

ઘરે રાખવા તૈયાર પીડિતાના સાસુ તેમની વહુને ઘરે રાખવા તૈયાર થઈ ગયા. સમગ્ર ઘટનાને ધ્યાનમાં લેતા પીડિતાના પતિ, ભાઈ, સાસુ, અને નણંદને બોલાવી સમજાવવામાં આવ્યા હતા. જેથી હાલ, પીડિતાના સાસુ તેમની વહુને ઘરે રાખવા તૈયાર થઈ ગયા હતા. અને પરિવારજનો સાથે સુખદ સમાધાન કરાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.