ETV Bharat / state

રાજકોટમાં સોમવારે વધુ 17 દર્દીએ કોરોનાને માત આપી - covid-19

રાજકોટમાં સોમવારે 17 દર્દીઓએ કોરોનાને માત આપી છે.જેથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજકોટના 48 જેટલા કોરોનાના દર્દીઓ સાજા થયા છે.

etv bharat
રાજકોટ: સોમવારે વધુ 17 દર્દીઓએ કોરોનાને માત આપી
author img

By

Published : May 11, 2020, 11:51 PM IST

રાજકોટઃ સોમવારે 17 દર્દીઓએ કોરોનાને માત આપી છે.જેથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજકોટના 48 જેટલા કોરોનાના દર્દીઓ સાજા થયા છે.

સોમવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલા દર્દીઓની યાદી આ પ્રમાણે છે.

(૧) આશીયાના અસ્લમ કુરેશી

(૨) બેબી સીમાબેન આરીફભાઈ પીલુડીયા (૧.૫ માસ/સ્ત્રી),

(૩) સીમાબેન આરીફભાઈ પીલુડીયા

(૪) આરીફભાઈ યુનુસભાઈ પીલુડીયા

(૫) નસીમ દિલાવર ચુડાસમા

(૬) અફસાના નાસીર પીલુડીયા

(૭) જુલુબેન ગનીભાઈ ઓડિયા

(૮) જુબેદાબેન નુરમામદભાઈ પતાણી

(૯) ઝીકરબાપુ ચોપડા

(૧૦) તન્વીર આહંકા

(૧૧) સાહિલ દિલદાર બલોચ

(૧૨) બોદુ રઝાક ઓડિયા

(૧૩) આદિલ હુસેન પતાણી

(૧૪) મહેબુબ ઝીકર ચોપરા

(૧૫) ફારૂક ઝીકર ચોપરા

(૧૬) સાહિલ યુસુફ મુડસ

(૧૭) પરવેઝ હુસેન પતાણી

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા મોટાભાગના દર્દીઓ રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારના છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના 63 કેસ સામે આવ્યા છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 5 કેસ સામે આવ્યા છે. એમ રાજકોટ જિલ્લામાં કુલ મળીને કોરોનાના 68 કેસ થયા છે. જેમાંથી 48 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.