ETV Bharat / state

સૌરાષ્ટ્રમાં વરસાદની રિ-એન્ટ્રી, બનાસકાંઠામાં પણ અનરાધાર વરસાદ

રાજકોટ: ચાલુ વર્ષના ચોમાસામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. વડોદરમાં વરસાદના તાંડવથી લઈને ધીમીધાર વાળા વરસાદે લોકોને ખુશ કરી દીધા છે, તો ક્યાંક મુશ્કેલીઓ પણ આવી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદે તેની મહેર ચાલુ કરી દીધી છે. રાજકોટ,જેતપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્રમાં વરસાદની રિ-એન્ટ્રી, બનાસકાંઠામાં પણ અનરાધાર વરસાદ
author img

By

Published : Aug 16, 2019, 1:42 PM IST

છેલ્લા થોડા સમયથી ગુજરતના અલગ અલગ વિસ્તાર અને જિલ્લામાં વરસાદ ફરી જોવા મળ્યો છે. વિગતો અનુસાર જોઇએ તો, રાજકોટમાં ગુરુવારના રોજ 1 ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો હતો. આજ શુક્રવારના રોજ પણ વાદળછાયા વાતાવરણમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના ગોંડલ રોડ, 150 ફુટ રીંગ રોડ જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટનો આજીડેમ ભરાવાની પણ શક્યતાઓ પણ રહેલી છે.

સૌરાષ્ટ્રમાં વરસાદની રિ-એન્ટ્રી, બનાસકાંઠામાં પણ અનરાધાર વરસાદ

આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી સતત વરસાદ થઇ રહ્યો છે. જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં એવરેજ 3 થી 5 ઇંચ જેટલો વરસાદ થતા ખેડૂતોમાં રાહતનો શ્વાસ આવ્યો હતો. પાલનપુર આબુરોડ નેશનલ હાઇવે ઉપર દોઢ ફુટ જેટલું પાણી ભરાતા તંત્ર દ્વારા એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદનો સીધો લાભ બનાસકાંઠા જિલ્લાના લોકોને થઇ રહ્યો છે. બનાસ નદીમાં આવતું પાણી દાંતીવાડા ડેમમાં આવતા પાણીના તળ ઊંચા આવશે અને તેનો લાભ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને લોકોને મળશે ત્યારે આગામી સમયમાં હજુ પણ વધુ વરસાદ થવાની શક્યતા હોવાથી હજુ પણ વધુ સારો વરસાદ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

બનાસકાંઠામાં 24 કલાક દરમિયાન વરસાદના આંકડા ( સવારે 8 વગ્યા સુધીના ) જોઇએ તો...

અમીરગઢ. 93 મીમી
ભાભર. 27 મીમી
દાંતા. 108 મીમી
દાંતીવાડા 74 મીમી
ધાનેરા 59 મીમી
દિયોદર 58 મીમી
કાંકરેજ 22 મીમી
પાલનપુર 96 મીમી
થરાદ 28 મીમી
વાવ 40 મીમી
વડગામ 75 મીમી
લાખણી. 58 મીમી
સુઇગામ. 14 મીમી

તો બીજી તરફ જેતપુરમાં પણ ધોધમાર વરસાદ ચાલુ છે. ગોંડલ અને ગોંડલ પંથકના આજુબાજુની સીમ વિસ્તારમાં હળવા ઝાપટા સાથે વરસાદ જોવા મળ્યો હતો.

Intro:રાજકોટઃ

રાજકોટમાં ફરી વરસાદ શરૂ...

ગઈકાલે 1 ઈંચ કરતા વધારે આવ્યો હતો વરસાદ..

આજ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે શરૂ થયો વરસાદ..

શહેરના ગોંડલ રોડ, 150ફૂટ રિંગરોડ, જામનગર રોડ સ્થિતના વિસ્તારમાં શરૂ થયો ધોધમાર વરસાદ...

રાજકોટનો આજીડેમ ભરવાની શકયતાઓ...

Body:રાજકોટઃ

Conclusion:રાજકોટઃ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.