ETV Bharat / state

રાજકોટ મહાનગરપાલિકા બહાર વાલી મંડળના ધરણાં - ફાયર સેફટીના સાધનો

રાજકોટઃ જિલ્લામાં વાલી મંડળના સભ્યો દ્વારા મહાનગર પાલિકાની કચેરી બહાર એક દિવસના ધરણાં યોજવામાં આવ્યા હતાં. વાલીઓની માંગ છે કે, રાજકોટમાં હજુ પણ કેટલીક ખાનગી શાળા કોલેજોમાં ફાયર સેફટીના સાધનો નથી. તેમજ મહાનગર પાલિકા દ્વારા ચેકીંગની કાર્યવાહી માત્ર કાગળો પર જ કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા બહાર વાલી મંડળ દ્વારા યોજવામાં આવ્યા ધરણાં
author img

By

Published : Aug 29, 2019, 6:37 AM IST

રાજકોટ શહેરમાં અંદાજીત 40 જેટલી શાળા કોલેજો છે. જેની સામે મહાનગર પાલિકા દ્વારા પગલા લેવામાં આવ્યા છે. વાલી મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મનપાના અધિકારીઓ અને શાળા કોલેજોના સંચાલકોની મીલીભગત છે.

રાજકોટ મહાનગરપાલિકા બહાર વાલી મંડળ દ્વારા યોજવામાં આવ્યા ધરણાં
સુરતના અગ્નિકાંડ બાદ રાજકોટમાં પણ આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે મનપા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે. વાલી મંડળ દ્વારા સમગ્ર મામલે જો મનપા તંત્ર દ્વારા કાર્યવાહી નહી કરવામાં આવે તો કાયદાકીય પ્રક્રિયા પણ કરવામાં આવશે. તેમજ આગામી સમયમાં આત્મવિલોપન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

Intro:Approved By Kalpesh bhai

રાજકોટ મહાનગરપાલિકા બહાર વાળી મંડળ દ્વારા યોજવામાં આવ્યા ધરણાં

રાજકોટઃ રાજકોટમાં વાળી મંડળના સભ્યો દ્વારા મહાનગરપાલિકાની કચેરી બહાર એક દિવસના ધરણાં યોજવામાં આવ્યા હતા. વાલીઓની માંગ છે કે રાજકોટમાં હજુ પણ કેટલીક ખાનગી શાળા કોલેજોમાં ફાયર સેફટીના સાધનો નથી. તેમજ મહાનગરપાલિકા દ્વારા ચેકીંગની કાર્યવાહી માત્ર કાગળો પર જ કરવામાં આવી છે. આવી રાજકોટ શહેરમાં અંદાજીત 40 જેટલી શાળા કોલેજો છે જેની સામે મહાનગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવે. વાળી મંડળ દ્વારા એ પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મનપાના અધિકારીઓ અને શાળા કોલેજોના સંચાલકોની મિલીભગત છે. જો કે સુરતના અગ્નિકાંડ બાદ રાજકોટમાં પણ આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે મનપા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે. વાળી મંડળ દ્વારા સમગ્ર મામલે જો મનપા તંત્ર દ્વારા કાર્યવાહી નહિ કરવામાં આવે તો કાયદાકીય પ્રક્રિયા પણ કરવામાં આવશે. તેમજ આગામી સમયમાં આત્મવિલોપન કરશે તેવી ઓન ચીમકી ઉચ્ચારી છે.

બાઈટ- મોહનભાઇ સોજીત્રા, પૂર્વ ડેપ્યુટી મેયર, રાજકોટ

Body:Approved By Kalpesh bhai

Conclusion:Approved By Kalpesh bhai

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.