ETV Bharat / state

વિદ્યાર્થીની પાસે બિભત્સ માગણી કરતા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ - જેતપુર સમાચાર

રાજકોટઃ જિલ્લાના જેતપુરમાં નગરપાલિકા સંચાલિત સ્કૂલના શિક્ષક પ્રવિણ નંદાણીયા સામે વિદ્યાર્થીની પાસે બિભત્સ માંગણી કર્યાની ફરિયાદ વિદ્યાર્થિનીના પરિવાર દ્વારા સિટી પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

પ્રવિણ નંદાણીયા
author img

By

Published : Sep 14, 2019, 11:21 PM IST

જેતપુરના સ્ટેન્ડચોક વિસ્તારની નગરપાલીકા સંચાલિત કુંભાણી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉપરાંત ખાનગી ટ્યૂશન ક્લાસ ચલાવતો હતા. ત્યાં તેની જ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અન્ય સ્કૂલની વિદ્યાર્થિનીઓ અંગ્રેજી વિષય ઉપરાંત બીજા વિષયોનું ટ્યૂશન માટે આવતા હતા.

Pravin Nandaniya
જેતપુરમાં સ્કૂલના શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, શિક્ષકની કરી ધરપકડ

ખોડપરા વિસ્તા૨માં રૂમ ભાડે રાખી ચલાવાતા ટ્યુશન કલાસમાં આવતી વિદ્યાર્થિનીને ગઈ કાલે શિક્ષક નંદાણીયાએ કહ્યું કે, હું કહું તેમ કર તો તને બારમા ધોરણમાં સારા માર્કે પાસ કરાવી દઈશ. ત્યારે આ વાતથી ગભરાઈ ગયેલી વિદ્યાર્થિનીએ ઘરે જઈ તેની માતાને ૨ડતા ૨ડતા ઘટના જણાવી હતી અંતે પરિવારના સભ્યોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

Intro:એન્કર :- જેતપુરમાં નગરપાલીકા સંચાલીત સ્કૂલ ના શિક્ષક
પ્રવિણ નંદાણીયા સામે વિઘાર્થિની પાસે બિભત્સ માંગણી કર્યાની ફરિયાદ સિટી પોલીસમાં નોંધાઈ છે.

વિઓ :- જેતપુર શહે૨ના સ્ટેન્ડચોક વિસ્તાર માં સ્થિત નગરપાલીકા સંચાલીત કુંભાણી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરવા ઉપરાંત ખાનગી ટ્યુશન ક્લાસ પણ ચલાવતો નંદાણીયાને ત્યાં તેની જ હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઉપરાંત અન્ય સ્કૂલ ની વિદ્યાર્થિનીઓ અંગ્રેજી વિષય ઉપરાંત બીજા વિષયોનું ટયુશન લેવા આવે છે ખોડપરા વિસ્તા૨ માં એક રૂમ ભાડે રાખી ચલાવાતા ટ્યુશન કલાસમાં આવતી વિદ્યાર્થિની ને ગઈ કાલે શિક્ષકે નંદાણીયા એ કહ્યું કે, હું કહું તેમ કર તો તને બારમા ધોરણ માં સારા માર્કસે પાસ કરાવી દઈશ નંદાણીયા ની આ માંગણીથી ગભરાઈ ગયેલી વિધાર્થિની એ ઘરે જઈ માતાને ૨ડતા ૨ડતા આ ઘટના જણાવી હતી અંતે પરિવાર ના સભ્યો એ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.Body:વિઝ્યુલ (શિક્ષક નો ફાઈલ ફોટો)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.