ETV Bharat / state

ગોંડલમાં હત્યાના ગુનામાં ભાગી ગયેલા આરોપીને પોલીસે ઝડપાયા

ગોંડલ: શહેરના ત્રણ ખુણીયા પાસે નિર્દોષ પટેલ યુવાનની હત્યામાં સંડોવાયેલા બે શખ્સો સેસન્સ કોર્ટમાં એક દિવસના વચગાળાના જામીન મેળવી છેલ્લા દોઢ માસથી નાસતા ફરતા હતા. જેને LCB પોલીસની ટીમે મહારાષ્ટ્રના લાતુર ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલમાં હત્યાના ગુનામાં જામીન મેળવી ભાગી ગયેલા આરોપીને પોલીસે ઝડપ્યા
ગોંડલમાં હત્યાના ગુનામાં જામીન મેળવી ભાગી ગયેલા આરોપીને પોલીસે ઝડપ્યા
author img

By

Published : Jan 18, 2020, 4:29 AM IST

ચાર વર્ષ પહેલા ત્રણ ખુણીયા પાસે પાઉંભાજી લેવા ગયેલા સંજય ભાદાણી નામના પટેલ યુવાને અક્રમ કટારીયા અને તેના ભાઈ સોહીલ સહિતના શખ્સોએ ગેરકાયદે મંડળી રચી નિર્મમ હત્યા કરી હતી. જેના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. બાદમાં અક્રમ અને તેના ભાઈ સોહીલ સહિતના આરોપીઓને જેલ ભેગા કરાયાં હતાં.

વર્ષ 2016થી સાડા ત્રણ વર્ષ સુધી નામદાર કોર્ટ દ્વારા જામીન ન મળવાથી આરોપીઓએ નામદાર સેસન્સ કોર્ટમાંથી એક દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. જેનો લાભ લઈ તેઓ ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બાદ કેસના ફરાર આરોપીને ઝડપી લેવાની જવાબદારી LCB પી.આઈ રાણા અને તેની ટીમને સોંપાતા સઘન તપાસ શરૂ હાથ ધરાઈ હતી. જેના પગલે હેડ કોન્સ્ટેબલ જયુભા વાઘેલા, મહિપાલસિંહ જાડેજા અને અનિલભાઈ ગુજરાતીને સંયુક્તમાં બાતમી મળતા મહારાષ્ટ્રના લાતુર ખાતે દરોડો પાડતા અક્રમ અને સોહિલ મળી આવ્યાં હતા. જેમની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Intro:એન્કર :- ગોંડલના ત્રણ ખુણીયા પાસે નિર્દોષ પટેલ યુવાનની હત્યામાં સંડોવાયેલા બે શખ્સો સેશન્સ કોર્ટના એક દિવસના વચગાળાના જામીન મેળવી છેલ્લા દોઢ માસથી નાસતા ફરતા હોય એલસીબી પોલીસની ટીમે મહારાષ્ટ્રના લાતુરમાં ખાતેથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વિઓ :- ચાર વર્ષ પહેલા ત્રણ ખુણીયા પાસે પાઉંભાજી લેવા ગયેલ સંજય ભાદાણી નામના પટેલ યુવાને અક્રમ કરીમભાઈ કટારીયા તેનો ભાઈ સોહીલ સહિતના શખ્સોએ ગેરકાયદે મંડળી રચી નિર્મમ હત્યા નીપજાવી હતી જેના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા બાદમાં અક્રમ અને તેનો ભાઈ સોહીલ સહિતનાઓ જેલહવાલે થયા હતા વર્ષ 2016 થી સાડા ત્રણ વર્ષ સુધી નામદાર કોર્ટ દ્વારા જામીન ન આપવા માં આવ્યા હોય જેથી આરોપીઓએ નામદાર સેશન્સ કોર્ટમાંથી દિવસ એકના વચગાળાના જામીન મેળવ્યા હતા અને ત્યાર બાદ થી ફરાર થઈ ગયા હતા.

ઉપરોક્ત ચકચારી હત્યા કેસના ફરાર આરોપીઓને ઝડપી લેવાની જવાબદારી એલસીબી પી.આઈ રાણા અને તેની ટીમને સોંપાતા સઘન તપાસ શરૂ થવા પામી હતી દરમ્યાન હેડ કોન્સ્ટેબલ જયુભા વાઘેલા, મહિપાલસિંહ જાડેજા તેમજ અનિલભાઈ ગુજરાતી ને સંયુક્ત માં બાતમી મળતા મહારાષ્ટ્રના લાતુરમાં ખાતે દરોડો પડાતા અક્રમ અને સોહિલ મળી આવતાં બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ હત્યાનો બનાવ બન્યો ત્યારે શહેરમાં પ્રથમ ચોરડી દરવાજા પાસે અને બાદમાં ત્રણ ખુણીયા પાસે ધાણીફૂટ ગોળીબારી થવા પામી હતી અને તેમાં નિર્દોષ સંજય ભાદાણીની નિર્મમ હત્યા થઈ હતી બીજા દિવસે રેલીઓ નીકળવાની સાથે ગોંડલ સજ્જડ બંધ રહ્યું હતું અને રાજ્યનાં ગૃહ મંત્રી રજની પટેલ ગોંડલ દોડી આવ્યા હતા.Body:ફોટો સ્ટોરી Conclusion:થબલેન ફોટો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.