ETV Bharat / state

ઉપલેટા પોલીસે ચોરીમાં સંડોવાયેલા એક શખ્સની કરી ધરપકડ - ચોરીમાં સંડોવાયેલા એક શખ્સની કરી ધરપકડ

રાજકોટ : રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી અન ડિટેકટ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેથી એ.એસ.પી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોસ્ટે PI વી.એમ.લગારીયા, દેવાયતભાઈ કલોતરા, દિનેશભાઈ ગોંડલિયા, ગગુભાઇ ચારણ, વનરાજભાઈ રગીયા, નીરવભાઈ ઉટડીયા પાટણવાવ રોડ ભાદર ચોકી એ વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ મોટર આવતા તેની તપાસ કરવામાં આવી હતી.ત પાસ દરમિયાન વાહન ચોરીનું હોવાનું જણાવા મળયું હતું. જેથી તે બાબતે પૂછતા તેને મોટર સાઇકલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પાસેથી ચોરી કરી હોવાનું બહાર આવ્યુ હતું.

ઉપલેટા પોલીસે ચોરીમાં સંડોવાયેલા એક શખ્સની કરી ધરપકડ
ઉપલેટા પોલીસે ચોરીમાં સંડોવાયેલા એક શખ્સની કરી ધરપકડ
author img

By

Published : Dec 17, 2019, 9:46 PM IST


જે બાદ પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી.


જે બાદ પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી.

Intro:એન્કર :- ચોરીના મો.સા સાથે એક ઈસમ ને પકડી પાડતી ઉપલેટા પોલીસ.

વિઓ :- રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા ની સુચનાથી અન ડીટેકટ ગુન્હા ઓ શોધી કાઢવા સૂચના હોય તથા એ.એસ.પી.શ્રી સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોસ્ટે પો.ઇન્સ વી.એમ.લગારીયા, દેવાયતભાઈ કલોતરા, દિનેશભાઈ ગોંડલિયા, ગગુભાઇ ચારણ, વનરાજભાઈ રગીયા, નીરવભાઈ ઉટડીયા પાટણવાવ રોડ ભાદર ચોકી એ વાહન ચેકીંગ માં દરમિયાન એક મો.સા ચાલક શંકાસ્પદ આવતા તેને ચેક કરતા તેના આર. ટી.ઓ નંબરપ્લેટ ન હોય જેથી તેના એન્જિન નંબર.HA10EAAHF72645 ચેસિસ નંબર. MBLHA10EEAHF02609 નું વાહન પોકેટ કોપ મોબાઈલ દવારા સર્ચ કરતા મો.સા. જૂનાગઢ નું હોય જેથી તે બાબતે પૂછતા તેને મો.સા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પાસે થી ચોરી કરેલ હોય જેથી આરોપી રાકેશ ઉર્ફે ભોલો કાનજીભાઈ વિરમગામ જાતે કોળી રહે. સતાપર નદી કાંઠે તા. જામજોધપુર જી. જામનગર વાળા ને હીરો સપલેન્ડર પ્લસ મો.સા.ની કી.રૂ.12000/- સાથે મળી આવતા મજકુર ને CRPC 41(1)આઇ ના કામે અટક કરી તપાસ કરતા આ કામે કબ્જે કરેલ મો.સા જૂનાગઢ એ ડીવી પોસ્ટે વિસ્તારમાંથી ચોરી થયેલ નું જણાતા કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.Body:ફોટો સ્ટોરી Conclusion:ફોટો સ્ટોરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.