ETV Bharat / state

રાજકોટમાં અજાણ્યા પુરૂષના મૃતદેહ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી - ગોંડલ નગરપાલિકા

જિલ્લાના ભરૂડી ગામ નજીક સીમમાંથી બે દિવસ પહેલા એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલાીસને ત્રણ આરોપીને પક઼ડવામાં સફળતા મળી છે.

અજાણ્યા પુરૂષના મૃતદેહ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
અજાણ્યા પુરૂષના મૃતદેહ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
author img

By

Published : Feb 7, 2020, 5:49 PM IST

રાજકોટ: જિલ્લાના ભરૂડી ગામ નજીક આવેલી સીમમાંથી બે દિવસ પહેલા એક અજાણ્યાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ સ્થાનિક પોલીસની ટિમ બનાવવીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

અજાણ્યા પુરૂષના મૃતદેહ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી

પ્રાથમિક માહિતીમાં મૃતક રાજસ્થાની હોવાનું પોલીસને જાણવા મળ્યું હતુ, ત્યારબાદ વધુ તપાસમાં તે ભરૂડી સીમમાં આવેલા પેન્ટાગોન કારખાનામાં રસોઈનું કામ કરતો મજુર હોવાનું સામે આવતા પોલીસ દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી.

પોલીસની સમગ્ર તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કારખાના માલિકને કારખાનામાં રસોઈનું કામ કરતા શંકરરામ ઉપર શંકા હતી, ત્યારબાદ ગોંડલનગર પાલિકાના રવિભાઈ કાલરીયા, શૈલેષભાઈ ફૌજી, અશોકભાઈ રૈયાણી, અક્ષય ચોવટીયા, વિનોદ ડરાણીયા, આશિષ ટીલવા નામના ઈસમો દ્વારા રસોયાને પાઇપ વડે ઢોર માર માર્યો હતો. જેમાં મૃતક મોતને ભેટ્યો હતો. આ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Intro:ગોંડલ નગરપાલિકાના બે સદસ્યો સહિત 6 લોકોએ માર મારીને રસોયાની કરી હત્યા

રાજકોટ: રાજકોટ જિલ્લાના ભરૂડી ગામ નજીક આવેલ સીમમાંથી બે દિવસ પહેલા એક અજાણ્યાં પુરુષની લાશ મળી હતી. જે મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ સ્થાનિક પોલીસની ટિમ બનાવવીને સમગ્ર મામલે તપાસ હાથધરી હતી. પ્રાથમિક માહિતીમાં મૃતક રાજસ્થાની હોવાનું પોલીસને જાણવા મળ્યું હતુ. ત્યારબાદ વધુ તપાસમાં તે ભરૂડી સીમમાં આવેલ પેન્ટાગોન કારખાનામાં રસોઈનું કામ કરતો મંજુર હિવાનું સામે આવતા પોલીસ દ્વારા ખાનગી રહે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે કારખાના માલિકને કારખાનામાં રસોઈનું કામ કરતા શંકરરામ ઉપર શંકા હતી જેને લઈને તેને અક્ષય ચોવટીયા, વિનોદ ડરાણીયા, આશિષ ટીલવા આ મામલે ગોંડલનગર પાલિકાના રવિભાઈ કાલરીયા અને શૈલેષભાઈ ફૌજી તેમજ અશોકભાઈ રૈયાણી નામના ઈસમો દ્વારા રસોયાને પાઇપ વડે ઢોર માર માર્યો હતો.જે દરમિયાન તે મોતને ભેટ્યો હતો. આ મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

બાઈટ: સાગર બાગમાર, ASP, રાજકોટBody:ગોંડલ નગરપાલિકાના બે સદસ્યો સહિત 6 લોકોએ માર મારીને રસોયાની કરી હત્યાConclusion:ગોંડલ નગરપાલિકાના બે સદસ્યો સહિત 6 લોકોએ માર મારીને રસોયાની કરી હત્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.