ETV Bharat / state

વિઠ્ઠલ રાદડિયાનું નિધન થતા, વિરપુર ગામ સજ્જડ બંધ - virpur village news

વિરપુરઃ સૌરાષ્ટ્રના સાવજ અને ખેડૂતના મસીહા એવા કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું નિધન થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં શોક છવાયો છે. યાત્રાધામ વિરપુર જલારામ ધામમાં પણ સમસ્ત ગ્રામજનોએ શોક પાળ્યો હતો, અને સ્વયંભુ સજજડ બંધ પાળી શ્રદ્ધાંજલી અર્પી હતી.

ગામ સ્વયંભુ બંધ
author img

By

Published : Jul 30, 2019, 1:22 PM IST

વેપારીઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો. સમસ્ત વિરપુર ગામ દ્વારા સાંજે આઠ વાગ્યે પ્રાર્થના સભાનું પણ કરવામાં આવ્યું છે. જેમાં પટેલ સમાજ ભવન વિરપુર ખાતે તમામ સમાજ વિઠ્ઠલભાઈ રાદડિયા ને શ્રદ્ધાંજલિ અપાશે.

વિરપુર જલારામ ગામ સ્વયંભુ બંધ

વેપારીઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો. સમસ્ત વિરપુર ગામ દ્વારા સાંજે આઠ વાગ્યે પ્રાર્થના સભાનું પણ કરવામાં આવ્યું છે. જેમાં પટેલ સમાજ ભવન વિરપુર ખાતે તમામ સમાજ વિઠ્ઠલભાઈ રાદડિયા ને શ્રદ્ધાંજલિ અપાશે.

વિરપુર જલારામ ગામ સ્વયંભુ બંધ
Intro:એન્કર:- સૌરાષ્ટ્રના લોકનાયક ગણાતા નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું નિધન થતા વીરપુર જલારામ ગામ સ્વયંભુ બંધ.

વિઓ:- સૌરાષ્ટ્રના સાવજ અને ખેડૂતના મસીહા એવા કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું નિધન થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં શોક છવાયો છે ત્યારે યાત્રાધામ વીરપુર જલારામ ધામમાં પણ સમસ્ત ગ્રામજનોએ શોક પાળ્યો આજ સવારથી જ વેપારીઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો સમસ્ત વીરપુર ગામ દ્વારા આજે સાંજે આઠ વાગ્યે પ્રાર્થના સભાનું પણ કરવામાં આવ્યું છે જેમાં પટેલ સમાજ ભવન વીરપુર ખાતે તમામ સમાજ લોકો દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાને અપાશે શ્રધાંજલિ.

Body:બાઈટ - વેલજીભાઇ સરવૈયા - ભાજપ અગ્રણી - વીરપુરConclusion:null
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.