ETV Bharat / state

કાશ્મીર નિર્ણયને આવકારવા રાજકોટમાં મહાદેવને રાષ્ટ્ર ભક્તિનો શણગાર કરાયો - rajkot news today

રાજકોટઃ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશના ઐતિહાસિક નિર્ણય લેવા માટે પ્રસ્તાવ મુકવામાં આવેલો અને જે પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્વારા બહાલી મળેલ અને બહુમતીથી કાશ્મીર ના સદી સમયથી સળગતા પ્રશ્ન સમાન કલમ 370 હટાવવાનો નિર્ણય લેવાયો હતો. જે ઐતિહાસીક નિર્ણયથી જીત સમાન સરકારના નિર્ણયને આવકારતા રાજકોટના દેરડી કુંભાજીમાં સ્વયંભુ દુધેશ્વર મહાદેવ ને રાષ્ટ્ર ભક્તિનો શણગાર કરી અર્પણ કરાયું હતું.

મહાદેવને રાષ્ટ્ર ભક્તિનો શણગાર
author img

By

Published : Aug 6, 2019, 5:07 AM IST

આ ઐતિહાસીક નિર્ણયને કારણે દેશમાં તમામ જગ્યાઓ પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજકોટના દેરડી કુંભાજીમાં બીરાજમાન સ્વયંભુ દુધેશ્વર મહાદેવને કાશ્મીરમાંથી 370ની કલમ દુર થતા, મહાદેવને રાષ્ટ્ર ભક્તિનો શણગાર કરી કાશ્મીરની સ્વતંત્રતા ના રાજકોટ વાસીઓ તરફથી અનોખી ઉજવણી કરાઈ હતી.

Intro:કાશ્મીર ની જીત મહાદેવજી ને અર્પણ...

આજ રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગૃહમંત્રી અમીત શાહ દ્વારા દેશના ઐતિહાસિક નિર્ણય લેવા માટે પ્રસ્તાવ મુકવામાં આવેલ અને જે પ્રસ્તાવને રાષ્ટ્રપતિ શ્રી દ્વારા બહાલી મળેલ અને બહુમતી થી કાશ્મીર ના સદી સમયથી સળગતા પ્રશ્ન સમાન કલમ370 હટાવવા નો નિર્ણય લેવાય જેને દેશના તમામ ખુશીનો માહોલ જોવા મળેલ ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેરડી કુંભાજી માં બીરાજમાન સ્વયંભુ દુધેશ્વર દાદા ને કાશ્મીરમાંથી 370 ની કલમ દુર થતા, રાષ્ટ્ર ભક્તિ ના અલૌકિક શણગાર કરી, કાશ્મીરની સ્વતંત્રતા ના દેશલોકો તરફથી અનોખી ઉજવણી કરી હતી.Body:ફોટો સ્ટોરીConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.