ETV Bharat / state

સુરતના ભેસ્તાનમાં આવાસ ધારકોએ હાથમાં ઢોલ લઈને કર્યો અનોખો વિરોધ - gujarati news

સુરતઃ શહેરના ભેસ્તાન વિસ્તારમાં સ્થિત જર્જરીત આવાસના ફ્લેટ ધારકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. ફક્ત પાંચ વર્ષની અંદર જ ખખડધજ આવાસના ફ્લેટને ફરી રી-ડેવલપમેન્ટ કરવાની માંગ સાથે લોકો ધરણા પર ઊતર્યા છે.

surat news
author img

By

Published : Jul 29, 2019, 1:39 PM IST

ફ્લેટમાં અનેક વખત સ્લેબ તૂટી પડવાની ઘટનામાં લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની લોકોએ રજુઆત કરી, પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. જેથી આવાસ ફ્લેટ ધારકો હાથમાં ઢોલ-નગારા લઈ તંત્રને જગાડવાના પ્રયાસ સાથે રસ્તાઓ પર ઊતરી ગયા હતા. સ્થાનિકો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર સહિત વિવિધ વિભાગોને પણ લેખિતમાં જાણ કરી હતી.

ભેસ્તાન આવસના લોકો ધરણા પર ઊતર્યા

Intro:સુરત : ભેસ્તાન સ્થિત જર્જરિત આવાસ ના ફ્લેટધારકો નો અનોખી રીતે વિરોધ નોંધાયોફ્લેટને ફરી રી- ડેવલપમેન્ટ કરી આપવાની માંગ સાથે લોકો ધરણા પર ઉતર્યા હતા..હાથ માં ઢોલ લઇ તંત્ર ને જગાવવાનો પ્રયાસ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા...

Body:ભેસ્તાન સ્થિત ભીમ નગર આવાસ ના ફ્લેટ ધારકો ધરણા પર ઉતર્યા છે.ફક્ત પાંચ વર્ષની અંદર ખખડધજ આવાસ ના ફ્લેટને ફરી રી- ડેવલપમેન્ટ કરી આપવાની માંગ સાથે લોકો ઉતર્યા ધરણા પર વહેલી સવારથી ઉતર્યા..

સુરત જિલ્લા કલેકટર ,મ્યુનિસિપલ કમિશનર સહિત વિવિધ વિભાગો ને લેખિતમાં જાણ કર્યા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા લોકો રસ્તા પર ઉતરી ગયા..

Conclusion:સ્થાનિકો દ્વારા હાથ માં ઢોલ લઇ તંત્ર ને જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા..ફ્લેટ માં અનેકોવખત સ્લેબ તૂટી પડવાની ઘટનામાં લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની લોકોની રજુવાત હોવા છતાં કોઈ નકર પરિણામ નથી...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.