અમદાવાદની બહુચર્ચિત છારા ગેંગના માણસોએ રાજકોટમાં પ્રવેશ કર્યો છે. આ અંગેની માહિતી રાજકોટ ક્રાઈમબ્રાન્ચને મળતાની સાથે જ એક ટીમ આરોપીની પાછળ હતી. તેમજ રાજકોટ સરકારી હોસ્પિટલ નજીકથી આ ગેંગના ત્રણ સભ્યોને ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. છારા ગેંગ દ્વારા મુખ્યત્વે અલગ અલગ શહેરમાં આંગડીયા પેઢીમાંથી રોકડ રૂપિયા લઈને જતા નાગરિકોને પોતાનો શિકાર બનાવવામાં આવતો હતો. આ સાથે જ ગેંગ દ્વારા ગાડીના કાચ ફોડી તેમાંથી અને વાહનોની ડેકી તોડીને પણ ચોરી કરવામાં આવતી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ક્રાઈમબ્રાન્ચે કુલ 10,68,000નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. રાજકોટમાં છારા ગેંગ ઝડપાતા રાજ્યમાં આ પ્રકારે ચોરી થયાના લાખ્ખોના ભેદ ઉકેલાવાની શક્યતાઓ છે.
રાજકોટમાંથી અલગ અલગ રીતે લૂંટ ચલાવતી છારા ગેંગને ઝડપી પાડી
રાજકોટ: જિલ્લામાં ક્રાઈમબ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં રેકી કરી આંગડીયામાંથી રૂપિયા ઉપાડીને આવતા નાગરિકોના વાહનોની ડેકી તોડીને ચોરી કરતી ગેંગને ઝડપી પાડીને ઈસમો વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથધરી છે.
અમદાવાદની બહુચર્ચિત છારા ગેંગના માણસોએ રાજકોટમાં પ્રવેશ કર્યો છે. આ અંગેની માહિતી રાજકોટ ક્રાઈમબ્રાન્ચને મળતાની સાથે જ એક ટીમ આરોપીની પાછળ હતી. તેમજ રાજકોટ સરકારી હોસ્પિટલ નજીકથી આ ગેંગના ત્રણ સભ્યોને ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. છારા ગેંગ દ્વારા મુખ્યત્વે અલગ અલગ શહેરમાં આંગડીયા પેઢીમાંથી રોકડ રૂપિયા લઈને જતા નાગરિકોને પોતાનો શિકાર બનાવવામાં આવતો હતો. આ સાથે જ ગેંગ દ્વારા ગાડીના કાચ ફોડી તેમાંથી અને વાહનોની ડેકી તોડીને પણ ચોરી કરવામાં આવતી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ક્રાઈમબ્રાન્ચે કુલ 10,68,000નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. રાજકોટમાં છારા ગેંગ ઝડપાતા રાજ્યમાં આ પ્રકારે ચોરી થયાના લાખ્ખોના ભેદ ઉકેલાવાની શક્યતાઓ છે.
રાજકોટ: રાજકોટ ક્રાઇમબ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં રેકી કરી આંગળીયા માંથી રૂપિયા ઉપાડીને આવતા નાગરિકો અને કર્ણ કાચ તેમજ વાહનોની ડેકી તોડીને ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. રાજકોટ ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે અમદાવાદની આ લૂંટ ચલાવતી છારા ગેંગના ત્રણ ઇસમીને ઝડપી પાડ્યા છે. જેની પાસેથી 10,68,000નો મુદ્દામાલ પણ ઝડપાયો છે. હાલ રાજકોટ પોલીસે ઈસમો વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથધરી છે.
અમદાવાદની બહુચર્ચિત છારા ગેંગના માણસોએ રાજકોટમાં પ્રવેશ કર્યો છે. આ અંગેની માહિતી રાજકોટ ક્રાઇમબ્રાન્ચને મળતાની સાથે જ એક ટિમ આરોપીની પાછળ હતી. તેમજ રાજકોટ સરકારી હોસ્પિટલ નજીકથી આ ગેંગના ત્રણ સભ્યોને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. છારા ગેંગ દ્વારા મુખ્યત્વે અલગ અલગ શહેરમાં આંગળીયા પેઢીમાંથી રોકડ રૂપિયા લઈને જતા નાગરિકોને પોતાનો શિકાર બનાવવામાં આવતો હતો. આ સાથે જ ગેંગ દ્વારા ગાડીના કાચ ફોડી તેમાંથી અને વાહનોની ડેકી તોડીને પણ ચોરી કરવામાં આવતી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ક્રાઇમબ્રાન્ચે કુલ 10,68,000નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. રાજકોટમાં છારા ગેંગ ઝડપાતા રાજ્યમાં આ પ્રકારે ચોરી થયાના લાખ્ખોના ભેદ ઉકેલાવાની શક્યતાઓ છે.
બાઈટ- જયદીપસિંહ સરવૈયા, ACP, ક્રાઇમબ્રાન્ચ, રાજકોટ
Body:રાજકોટમાંથી અલગ અલગ રીતે લૂંટ ચલાવતી છારા ગેંગને ઝડપી પાડી

Conclusion:રાજકોટમાંથી અલગ અલગ રીતે લૂંટ ચલાવતી છારા ગેંગને ઝડપી પાડી