ETV Bharat / state

રાજકોટમાં તસ્કરો 10 લાખની રોકડ લઇ ફરાર, ઘટના CCTVમાં કેદ

રાજકોટઃ શહેરમાં તસ્કરીની વધુ એક ઘટના સામે આવી છે. ભુપેન્દ્ર રોડ પર આવેલા ડ્રેસવાલા નામની દુકાનમાં તસ્કરી થઈ છે. જેની ફરિયાદ A ડિવિઝનમાં નોંઘાઈ છે. આ ચોરીની ઘટનાના CCTV ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

rajkot
રાજકોટ
author img

By

Published : Jan 8, 2020, 11:31 PM IST

શહેરમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. ત્યારે ભુપેન્દ્ર રોડ પર આવેલા ડ્રેસવાલા નામની દુકાનમાંથી અજાણ્યાં વ્યક્તિઓએ પ્રવેશ કરીને અંદાજિત રૂપિયા 10 લાખની ઉઠાંતરી કરી હતી. જેની પોલીસ ફરિયાદ સ્થાનિકો પોલીસ મથકમાં નોંધાવામાં આવી છે. જેના આધારે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જેમાં CCTV કેમેરા કેદ ફૂટેજ મહત્વની કડી સાબિત થઈ છે.

રાજકોટમાં તસ્કરોનો આતંક CCTV કેમેરામાં થયો કેદ

Intro:રાજકોટમાં તસ્કરોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ

રાજકોટ: રાજકોટના ભુપેન્દ્રરોડ પર તસ્કરોનો આતંક સામે આવ્યો છે. રોડ પર આવેલ ડ્રેસવાલા નામની દુકાનમાંથી અજાણ્યાં ઈસમોએ પ્રવેશ કરીને અંદાજીત રૂ.10 લાખની ઉઠાંતરી કરી છે. ઈસમોએ શોરૂમમાં પ્રવેશ કર્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરા પણ કેદ થઈ છે. બીજી તરફ આ મામલે રાજકોટના એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાઈ છે. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Body:રાજકોટમાં તસ્કરોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદConclusion:રાજકોટમાં તસ્કરોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.