ETV Bharat / state

ધોળા દિવસે ઢીમ ઢાળી દીધું, છરીના ઘા મારી હત્યાની ઘટના CCTVમાં થઈ કેદ

રાજકોટના જિલ્લા ગાર્ડન નજીક છરીના (Murder incident in Rajkot) ઘા મારી યુવાનની હત્યાનો બનાવ બન્યો છે. રાજકોટમાં ધોળા દિવસે (Murder incident in Rajkot) ખુન થયું છે.ભક્તિનગર પોલીસે વધુ (Bhaktinagar Police Rajkot) તપાસ શરૂ કરી છે.જેમાં સીસીટીવી (Murder of youth cctv footage Rajkot)સામે આવ્યા છે.

author img

By

Published : Dec 21, 2022, 2:19 PM IST

રાજકોટ બન્યું રક્તરંજિત, રાજકોટના જિલ્લા ગાર્ડન નજીક છરીના ઘા મારી યુવાનની હત્યા

રાજકોટના જિલ્લા ગાર્ડન નજીક છરીના ઘા મારી યુવાનની હત્યા

રાજકોટ રંગીલા રાજકોટમાં જાણે પોલીસનું અસ્તિત્વ (Bhaktinagar Police Rajkot) જ ન હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. થોડા દિવસથી ક્રાઇમના કેસો રાજકોટમાં વધી રહ્યા છે. ક્રાઇમ એટલી હદ સુધી વધ્યો છે કે ધોળા દિવસે (Murder incident in Rajkot) પણ ખુન થઇ રહ્યા છે. ત્યારે રાજકોટના જિલ્લા ગાર્ડન નજીક(young man stabbed death Rajkot) એક 42 વર્ષના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં(Youth stabbed to death in Rajkot) આવી હોવાની ઘટના સામે આવી છે. જેના સીસીટીવી (Murder of youth cctv footage Rajkot )સામે આવ્યા છે.

સીસીટીવી કેમેરામાં કેદ થોડા દિવસ પહેલા રાજકોટના જિલ્લા ગાર્ડન (Garden Chowk Rajkot district) નજીક એક 42 વર્ષના યુવાનની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. જેની ઘટના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેના સીસીટીવી (murder cctv footage Rajkot) સામે આવ્યા છે. સમગ્ર મામલે રાજકોટની ભક્તિનગર પોલીસે (Bhaktinagar Police Rajkot) તપાસ શરૂ કરી છે. જોકે આ યુવાનની હત્યા કોણે કરી છે તે હજુ સુધી બહાર આવ્યું નથી.

યુવાનની હત્યા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હનીફ યુસુફ જુણેજા (young man stabbed death Rajkot) નામના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અવારનવાર (Murder incident in Rajkot) વિસ્તારમાં આવેલી ચાની હોટલ પર જતો હતો. અને ત્યાં ઝઘડો કરતો હતો. જેના કારણે તેની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ યુવાનની હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ ફરી એકવાર રાજકોટમાં હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

શોધખોળ શરૂ ડો હનીફ જુણેજા નામનો યુવાન અવારનવાર જિલ્લા ગાર્ડન નજીક આવેલી ચાની દુકાને જઈને નશાની હાલતમાં ચાના ધંધાર્થી સાથે ઝઘડો કરતો હતો. જ્યારે હત્યાના બનાવના દિવસે પણ આ જ પ્રકારની ઝઘડો થયાની વાત સામે આવી હતી. જ્યારે આ ઝઘડામાં તેના ઉપર હુમલો થયો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હનીફને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે. જ્યારે આ મામલે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.