રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર પકડાવવાનો સિલસિલો યથાવત છે. આજે રાજકોટ ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે કુવાડવા હાઇવે પરથી સબિયા ઉર્ફ શબિર અનસિંહ ડામોર નામના ઇસમને દેશી બનાવટની એક પિસ્તોલ અને એક જીવતા કારતૂસ સાથે ઝડપી પાડયો છે. જેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, કે આ ઈસમ અગાઉ જામનગર જિલ્લામાં મર્ડર અને દેવગઢ બારીયામાં લૂંટના કેસમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. હાલ રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ઇસમની વધુ પૂછપરછ શરૂ કરી રહી છે.
મર્ડર અને લૂંટના આરોપીની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ધરપકડ
રાજકોટઃ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ મર્ડર અને હત્યા જેવા ગંભીર ગુન્હામાં સંડોવાયેલા એક ઇસમને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ ઇસમની કુવાડવા હાઇવે પર આવેલ તરઘડીયા ગામના પાટિયા પાસેથી ઝડપી પાડ્યો છે. જેની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે આ ગેરકાયદેસર હથિયાર મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ અલીરાજપુર જિલ્લામાંથી લાવ્યો છે.
મર્ડર અને લૂંટના આરોપીને રાજકોટ ક્રાઇમબ્રાન્ચે પિસ્ટલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો
રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર પકડાવવાનો સિલસિલો યથાવત છે. આજે રાજકોટ ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે કુવાડવા હાઇવે પરથી સબિયા ઉર્ફ શબિર અનસિંહ ડામોર નામના ઇસમને દેશી બનાવટની એક પિસ્તોલ અને એક જીવતા કારતૂસ સાથે ઝડપી પાડયો છે. જેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, કે આ ઈસમ અગાઉ જામનગર જિલ્લામાં મર્ડર અને દેવગઢ બારીયામાં લૂંટના કેસમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. હાલ રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ઇસમની વધુ પૂછપરછ શરૂ કરી રહી છે.
મર્ડર અને લૂંટના આરોપીને રાજકોટ ક્રાઇમબ્રાન્ચે પિસ્ટલ અને જીવતા કાર્તિસ સાથે ઝડપી પાડ્યો
રાજકોટઃ રાજકોટ ક્રાઇમબ્રાન્ચે અગાઉ મર્ડર અને હત્યા જેવા ગંભીર ગુન્હામાં સંડોવાયેલા એક ઇસમને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્તિસ સાથે ઝડપી પાડ્યો છે. ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે આ ઇસમની કુવાડવા હાઇવે પર આવેલ તરઘડીયા ગામના પાટિયા પાસેથી ઝડપી પાડ્યો છે. જેની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તે આ ગેરકાયદેસર હથિયાર મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ અલીરાજપુર જિલ્લામાંથી લાવ્યો છે.
રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર પકડાવવાનો સિલસિલો યથાવત છે. આજે રાજકોટ ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે કુવાડવા હાઇવે પરથી સબિયા ઉર્ફ શબિર અનસિંહ ડામોર નામના ઇસમને દેશી બનાવટની એક પીસ્ટલ અને એક જીવતા કાર્તિસ સાઠવા ઝડપી પાડયો છે. જેની પ્રાથમિક તપાસમાં સંવ આવ્યું છે કે આ ઈસમ અગાઉ જામનગર જિલ્લામાં મર્ડર અને દેવગઢ બારીયામાં લૂંટના કેસમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. હાલ રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ઇસમની વધુ પૂછપરછ શરૂ કરી છે.