માતાએ યુવતીને ઠપકો આપતા યુવતીને મંગળવારે અચાનક તેના એપાર્ટમેન્ટના નવમા માળેથી છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. યુવતી દ્વારા કરવામાં આવેલ આપઘાતના ઓગળે પોલીસ પણ એપાર્ટમેન્ટ ખાતે દોડી આવી અને વધુ તપાસ હાથધરી છે.
માતાએ ફોનમાં વાત કરવા અંગે ઠપકો આપતા યુવતીએ કરી આત્મહત્યા
રાજકોટઃ કાલાવડ રોડ નજીક આવેલા સેલેનિયમ સ્કવેર એપાર્ટમેન્ટના નવમાં માળ પરથી એક યુવતીએ કૂદીને આત્મહત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવતીના છૂટાછેડા બાદ પોતાના માત-પિતા સાથે રહેતી હતી. યુવતીને તેની માતા દ્વારા અવાર-નવાર ફોનમાં વાત નહીં કરવા અંગેનો ઠપકો આપવામાં આવતા આત્મહત્યા કરી છે.
સ્પોટ ફોટો
માતાએ યુવતીને ઠપકો આપતા યુવતીને મંગળવારે અચાનક તેના એપાર્ટમેન્ટના નવમા માળેથી છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. યુવતી દ્વારા કરવામાં આવેલ આપઘાતના ઓગળે પોલીસ પણ એપાર્ટમેન્ટ ખાતે દોડી આવી અને વધુ તપાસ હાથધરી છે.
યુવતીને માતાએ ફોનમાં વાત કરવા અંગે ઠપકો આપતા કર્યો આપઘાત
રાજકોટઃ રાજકોટના કાલાવડ રોડ નજીક આવેલ સેલેનિયમ સ્કવેર એપાર્ટમેન્ટના નવમા માળેથી એક યુવતીએ કૂદીને આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવતીનું નામ નિકિતા લોઢિયા છે. તેમજ તે છૂટાછેડા બાદ પોતાના માતપિતા રહેતી હતી. યુવતીને તેની માતા દ્વારા અવારનવાર ફોનમાં વાત નહિ કરવા અંગેનો ઠપકો આપવામાં આવતા તેને લાગી આવ્યું હતું અને આપઘાત કર્યો હતો.
રંગીલા રાજકોટમાં એક યુવતીએ એપાર્ટમેન્ટના નવમા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. નિકિતા લોઢિયા નામની યુવતીના છૂટેછેડા થયા બાદ તે પોતાના માવતરમાં માતાપિતા સાથે રહેતી હતી. ત્યારે યુવતીની માતાએ તેને અવારનવાર ફોનમાં વેટ કરવાના મુદ્દે ઠપકો આપ્યો હતો. માતાએ યુવતીને ઠપકો આપતા યુવતીને લાગી આવ્યું હતું અને આજે અચાનક તેને એપાર્ટમેન્ટના નવમા માળેથી છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. યુવતી દ્વારા કરવામાં આવેલ આપઘાતના ઓગળે પોલીસ પણ એપાર્ટમેન્ટ ખાતે દોડી ગઈ હતી અને આ અંગે વધુ તપાસ શરૂ કરી હતી.