ETV Bharat / state

ટેલિકોમ કંપનીમાં રોકાણ કરવાના બહાને કરોડોની છેતરપિંડી, એકની ધરપકડ

રાજકોટઃ પોલીસે ટેલીકોમ કંપનીમાં રોકાણ કરવાના બહાને કરોડો રૂપિયાની છેતરપીંડી કરનાર એક ઇસમની ધરપકડ કરી છે. વન ટેલિકોમના નામે વ્યવસાય કરી ટેલિકોમમાં રજીસ્ટ્રેશન કરાવીને અલગ અલગ વ્યક્તિઓને ટેલિકોમ કંપનીમાં બેલેન્સ રોકાણ કરવાના બહાને રોકડ થતા બેંક મારફતે રોકાણની રકમ મેળવી હતી.

ટેલિકોમ કંપનીમાં રોકાણ કરવાના બહાને કરોડોની છેતરપિંડી, એકની ધરપકડ
author img

By

Published : Sep 20, 2019, 6:11 PM IST

વન ટેલીકોમની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેના યુઝર નેમ તથા પાસવર્ડ આપી તેમાં જે પણ રોકાણ થયેલુ હોય તે બેલેન્સને ભોગ બનનારને ઓનલાઈન બતાવીને દર મહિને તેમાં પાંચથી છ ટકાનો વધારો કરી લોકોને ભોગવ્યા હતાં.

ટેલિકોમ કંપનીમાં રોકાણ કરવાના બહાને કરોડોની છેતરપિંડી, એકની ધરપકડ

જેને લઈને રોકાણકારોએ વધુમાં વધુ રોકાણ કરતા આરોપીએ અચાનક કંપની બંધ કરી દીધી હતી. જેને લઈને રોકાણકારોને ધ્યાને આવ્યું હતું કે તેઓ છેતરપીંડીના ભોગ બન્યા છે.

Intro:Approved By Kalpesh bhai

રાજકોટમાં ટેલિકોમ કંપનીના નામે રોકાણ કરવાના બહાને કરોડોની છેતરપિંડી, એકની ધરપકડ

રાજકોટઃ રાજકોટ પોલીસે ટેલીકોમ કંપનીમાં રોકાણ કરવાના બહાને કરોડો રૂપિયાની છેતરપીંડી કરનાર એક ઇસમની ધરપકડ કરી છે. દેવાંગ નીતિનભાઈ ચુડાસમા નામના ઇસમે વન ટેલિકોમના નામે વ્યવસાય કરી ટેલિકોમમાં રજીસ્ટ્રેશન કરાવીને અલગ અલગ વ્યક્તિઓને ટેલિકોમ કંપનીમાં બેલેન્સ રોકાણ કરવાના બહાને રોકડ થતા બેંક મારફતે રોકાણની રકમ મેળવી હતી. ત્યારબાદ આ વ્યક્તિઓ પાસે વન ટેલીકોમની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેના યુઝર નેમ તથા પાસવર્ડ આપી તેમાં જે પણ રોકાણ થેયલ હોય તે બેલેન્સને ભોગ બનનારને ઓનલાઈન બતાવીને દર મહિને તેમાં પાંચથી છ ટકાનો વધારો કરી લોકોને ભોગવ્યા હતા. જેને લઈને રોકાણકારોએ વધુમાં વધુ રોકાણ કરતા આરોપીએ અચાનક કંપની બંધ કતી દીધી હતી. જેને લઈને રોકાણકારોને ધ્યાને આવ્યું હતું કે તેઓ છેતરપીંડીના ભોગ બન્યા છે.

બાઈટ: મનોહરસિંહ જાડેજા, ડીસીપી, રાજકોટBody:Approved By Kalpesh bhaiConclusion:Approved By Kalpesh bhai
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.