ETV Bharat / state

રાજકોટની ભાગોળે આવેલા નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8ની હાલત ગંભીર - Civil Hospital Rajkot

રાજકોટની ભાગોળે આવેલા નિરાલી રિસોર્ટમાં આગ લાગી હતી. આ ઘટનામાં રિસોર્ટમાં વેઈટર તરીકે કામ કરતા 8 લોકો દાઝ્યા થયા છે. આ તમામની હાલત ગંભીર હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજકોટની ભાગોળે આવેલા નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8ની હાલત ગંભીર
રાજકોટની ભાગોળે આવેલા નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8ની હાલત ગંભીર
author img

By

Published : Aug 12, 2021, 10:34 AM IST

Updated : Aug 12, 2021, 12:22 PM IST

  • નિરાલી રિસોર્ટ વહેલી સવારે 5 વાગ્યાની ઘટના
  • તમામ વેઈટર એક જ ઓરડીમાં સુતા હતા
  • 8 લોકો ઘટમાં દાઝ્યા

રાજકોટ: શહેરની ભાગોળે આવેલા નિરાલી રિસોર્ટમાં વહેલી સવારે 5 વાગ્યે આગની ઘટના બની હતી. જેમાં રિસોર્ટમાં કામ કરતા વેઇટરો એક જ ઓરડીમાં સુતા હતા. જ્યારે આ આગની ઘટનામાં 8 લોકોનને ઇજા પહોંચી હતી.

  • રાજુભાઈ લબાના
  • લોકેશ લબાના
  • લક્ષ્મણ લબાના
  • હિતેશ લબાના
  • દિપક લબાના
  • ચિરાગ લબાના
  • શાંતિ લાલા લબાના
  • દેવી લાલ લબાના

નિરાલી રિસોર્ટમાં કામ કરતા આ 8 વેઈટર રાજસ્થાનના ડુંગરપુરના વતની છે.

Last Updated : Aug 12, 2021, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.