ETV Bharat / state

ગોંડલ માર્કેટયાર્ડ પાસે અજાણ્યા પુરૂષનો મળી આવ્યો મૃતદેહ - Market Yard

રાજકોટઃ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડ પાસે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇને પોલીસ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.

ગોંડલ માર્કેટયાર્ડ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
author img

By

Published : Jun 11, 2019, 1:18 PM IST

ગોડલના નેશનલ હાઈવે પર આવેલા નવા માર્કેટ સામે આજે સવારના એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ગોંડલ શહેર પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. અજાણ્યા પુરૂષના મૃતદેહ પાસેથી લોહી લાગેલા પથ્થર મળી આવતા પોલીસે હત્યાની શંકા દાખવી હતી.

અજાણ્યા પુરૂષની હત્યાના આ બનાવની નજીકમાં એક ટ્રક પણ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ આ ટ્રક ધોરાજી પંથકનો હોવાની વિગતો બહાર આવી હતી. જેને લઈને પોલીસે અજાણ્યા પુરૂષનો મૃતદેહ ટ્રકના ડ્રાઇવરનો છે કે ક્લીનરનો તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.

Intro:Body:

Narendra p

રાજકોટ :- ગોંડલ માર્કેટયાર્ડ પાસે અજાણ્યા પુરુષ ની હત્યા.

GJ_RJT_01_11JUN_GONDAL_HATYA_VID_SCRIPT_GJ10022

એન્કર :- રાજકોટ જિલ્લા ના ગોંડલ માર્કેટ યાર્ડ પાસે અજાણ્યા પુરૂષની હત્યા.

વીઓ :- ગોડલના નેશનલ હાઈવે પર આવેલા નવા માર્કેટ સામે આજે સવારના એક અજાણ્યા પુરૂષની હત્યા થયેલ લાશ મળી આવતા ગોંડલ શહેર પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી અજાણ્યા પુરૂષની લાશ પાસેથી લોહી લાગેલા પથ્થર મળી આવતા પોલીસે હત્યાની શંકા દાખવી હતી.અજાણ્યા પુરૂષની હત્યાના આ બનાવની નજીકમાં એક ટ્રક પણ મળી આવ્યો હતો.અને પ્રાથમિક તપાસ ટ્રક ધોરાજી પંથકનો હોવાનો વિગતો બહાર આવી હતી જેમને લઈને પોલીસે અજાણ્યા પુરૂષની લાશ ટ્રકના ડ્રાઇવરની છે કે ક્લીનરની છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.